‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન – તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની કરી અપીલ
દિલ્હીઃ 15 મીઓગસ્ટ સ્વતંત્રતા દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે 13 થઈ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી કહ્યું છએ આવી સ્થિતિમાં દરેક લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પીએમ મોદીએ ખાસ અપીલ કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ત્રિરંગો સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે.
‘हर घर तिरंगा’ अभियान ने आजादी के अमृत महोत्सव में एक नई ऊर्जा भरी है। देशवासियों को इस साल इस अभियान को एक नई ऊंचाई पर ले जाना है। आइए, 13 से 15 अगस्त के बीच देश की आन-बान और शान के प्रतीक राष्ट्रीय ध्वज को फहराएं। तिरंगे के साथ https://t.co/0CtV8SCePz पर अपनी सेल्फी भी जरूर…
— Narendra Modi (@narendramodi) August 11, 2023
પીએમ મોદગી પહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શુક્રવારે બપોરે દિલ્હીમાં સાંસદોની હર ઔર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. રેલી પ્રગતિ મેદાનથી શરૂ થઈ અને ઈન્ડિયા ગેટ સર્કલ થઈને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી.