યુવતીઓએ ડાર્ક કલરના ટોપને વઘુ સ્ટાઈલિશ બનાવવા હોય તો આ ફેશન ટિપ્સને કરવી જોઈએ ફોલો
દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ અને આ માટે તે પોતાના કપડા પર ખાસ ધ્યાન આપે છે.આવી સ્થિતિમાં દરેક યુવતીઓએ કલર કોમ્બિનેશનને ખાસ ઘ્યાનમાં લેવું જોઈએ જો તમે ડાર્ક રંગના શોખીન છો તો તમારા માટે કેટલીક ફેશન ટિપ્સ લઈને આવ્યા છે જે તમારા ખૂબ કામની છે.ખાસ કરીને વરસાદની મોસમમાં આપણે આપણી સ્ટાઈલને લઈને ચિંતિત હોઈએ છીએ. એવી રીતે શું પહેરવું કે આપણી સ્ટાઈલ જળવાઈ રહે અને વરસાદના હિસાબે તે આરામદાયક પણ હોય. તમારી આ સમસ્યાને આ ટિપ્સથી દૂર કરી શકાશે.
યલો ટોપ સાથે બ્લેક પેન્ટ
જો તમને યલો કલર પસંદ હોય તો તમે આ કલરના કોઈ પણ પ્રકારના ટોપ સાથે બ્લેક ટાઉઝર બ્લેક જીન્સ કે બ્લેક સ્કર્ટ કેરી કરી શકો છઓ યલો સાથે બ્લેકનું કોમબિનેશન અદભૂત લાગે છે
ડાર્ક પિંક સાથે ડાર્ટ બ્લૂ
જો તમને ડાર્ક પિંક રંગ ખૂબ પસંદ હોય તો તમે તેના સાથે એકદમ ડાર્ક બ્લૂ રંગની જીન્સ પહેરી શકો છો સાથે જ ડેનિમનો સ્કર્ટ કે પ્લાઝો પણ કેરી કરી કો છો જે તમારા લૂકને ચાર ચાંદ લગાવે છે
બ્લેક સાથે વ્હાઈટ ટાઉઝર સ્કર્ટ પેન્ટ
જો તમને બ્લેક રંગના ટોપ કે કુર્તી પસંદ હોય તો બોટમવેરમાં તમે બ્કેલ ટાઈટ જીન્સ અથવા તો બ્લેક લોંગ અથવા શઓર્ટ સ્ક્રટ કેરી કરી શકો છો જે બ્લેકનો ઉઠાવ વઘારે છે.અને વઘુ સુંદર દેખાવ આપે છે.
ડાર્ડ વાઈન સાથે ડાર્ક મહેંદી
જો તમને ટોપમાં વાઈન રંગ પસંદ હોય તો તેની સાથે તમે બ્લેક વ્હાઈટ નહી પરંતુ ડાર્ક નહેંદી રંગની પેન્ટ સ્કર્ટ કે ટાઉઝરવની પસંદગી કરી શકો છો જેકોમ્બિનેશન થોડૂ હટકે છે જે તમારાલૂકને વઘુ સ્ટાઈલિશ બનાવે છે.