રાજકોટ મહાનગર પાલિકાની રક્ષાબંઘનના દિને બહેનોને ખાસ ભેંટ, BRTS માં ફ્રી માં કરી શકાશે મુસાફરી
દિલ્હીઃ- હવે રક્ષા બંઘનને બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં રક્ષાબંઘનની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છએ અનેક રાજ્યો રક્ષાબંઘનના દિવસે બહેનો માટે કંીકને કંઈક ભેંટ આપી રહ્યા છએ ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્રારા રક્ષાબંઘનના જિવસે બેહનોને ખાસ ભેંટ આપવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં બહેનો માટે નિ:શુલ્ક મુસાફરી કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ મહાનગર પાલિકા દ્રરારા જણાવાયું છે કે ક્ષાબંધનના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
આ રક્શાબંધન એટલે કે બુધવારના દિવસે દરેક બહેનો ગમે તેટલી વખત અને ગમે ત્મેયા બસમાં ફ્રીમાં મુસાફરીનો લાભ લઈ શકે છે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ બહેનોને સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા અપીલ પણ કરી છે.