ભારતમાં ખાસ લોકોને જ વાદળી નંબર પ્લેટ મળે છે, તેનો ઉપયોગ આ વાહનોમાં થાય છે

ભારતમાં વાહનોની નંબર પ્લેટનો રંગ પ્રકાર પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. દેશમાં, ખાનગી વાહનોમાં સફેદ રંગની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વ્યવસાયિક વાહનોમાં પીળા રંગની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. શોરૂમમાં રાખવામાં આવેલા વાહનોમાં લાલ રંગની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલાક વાહનોમાં વાદળી […]

ગુજરાતના 13 જિલ્લામાં માત્ર 222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

વરૂની વસતી ગણતરી 2023 મુજબ 222 વરૂ નોંધાયા 13 જિલ્લામાં કુલ 2.217.66 ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ ગોહિલવાડ પંથકમાં 80 વરૂનો વસવાટ  ગાંધીનગરઃ ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને […]

ગુજરાતમાં પાન-મસાલાના વેપારીઓ પર જીએસટીના દરોડા, 192 કરોડની કરચોરી પકડાઈ

બિલ વગર વેપાર કરતા વેપારીઓ પર તવાઈ રોકડ વ્યવહારો અને બેનામી હિસાબો મળ્યા સ્ટેટ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીઓ બિલ વિના માલ વેચીને જીએસટીની ચોરી કરતા હોય સ્ટેટ જીએસટીના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં રાજશ્રી બ્રાન્ડ પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. GST વિભાગની કામગીરીથી પાન […]

અમદાવાદમાં 1લી જાન્યુઆરીથી રિક્ષાઓમાં મીટર ફરજિયાત

રિક્ષામાં મીટર લગાવવા રિક્ષાચાલકોની લાઈનો લાગી રિક્ષાચાલકોએ પોલીસ કમિશનરના નિર્ણયને આપ્યો આવકાર ડિજિટલ મીટરમાં રોકાણ ચાર્જ પણ ભાડા સાથે જ ગણાઈ જશે  અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં મીટર ફરજિયાત છે. પણ ઘણાબધા રિક્ષાચાલકો ડિજિટલ મીટરો લગાવતા નહતા. અને પ્રવાસીઓ પાસેથી ઉચ્ચક ભાડુ લેતા હતા. દરમિયાન આ અંગેની ફરિયાદો મળ્યા બાજ શહેર પોલીસ કમિશનરે 1 લી જાન્યુઆરીથી રિક્ષામાં […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 5માં દિવસે 340 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલે થોડી લડત આપી. તેણે 84 રનની શાનદાર અડધી સદીની ઈનિંગ રમી હતી. […]

ગુજરાતના કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યાં, પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી. X પર થ્રેડ પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ, @DGukesh […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code