અમદાવાદમાં પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો, બે જણા ઘવાયા, એકની અટકાયત
• અંગત અદાવતમાં બદલો લેવા કર્યુ કૃત્ય, • ડિલિવરી બોય અને પાર્સલ રિસિવ કરનારાને ઈજા, • પોલીસે ત્વરિત તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનારને […]