પુરુષોના ફેશન વર્લેડમાં આ 5 સ્ટાઈલ કે જે દાયકા પહેલા પણ પ્રચલિત હતી અને આજે પણ છે ટ્રેન્ડિંગમાં
આજકાલ દરેક સ્ત્રીઓની જેમ પુરુષો પણ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય આ માટે તે અવનવા વસ્ત્રો અને એસેસિરીઝ ઘારણ કરે છે જો સ્ત્રીના ફેશનની વાત કરીએ તો આપણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છએ આજે વત કરીશું પુરુપષોના ફેશન વર્લ્ડની જે સમયની સાથે સાથે જૂની ફેશન તરફ વળઅયા છએ એટલે કે પુરુષોની પણ કેટલીક સ્ચટાઈલ અને ફેશન છે જેલ દાયકા પછી પુનરાવર્તિત થી રહી છે તો ચાલો જાણીએ પુરુષોની આ 5 ફેશન સ્ટાઈલ વિશે
1 વાળનો બન
પહેલાના વખતમાં પુરુષો લાંબા વાળ રાખતા હતા તે સમયથી આ પ્રચલીત ફેશન હતી ત્યારે ફરી હવે આ ફેશનનું પુનરાવર્તન જોવા મળે છએ,આજકાલ આર્ટિસ્ટથી લઈને સીંગરો લાંબા વાળ રાખીને કુલ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ફેશન દાયકાઓ જૂની છે જે ફરી ટ્રેન્ડમાં આવી છે.
2 પેઈન્ટ બિલોવ ઘ વેઈસ્ટ
એટલે કે કમરની નીચેથી પેન્ટ પહેરવી પહેલાના વખતની આ જ ફેશન હવે ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે.એક સમય હતો જ્યારે દરેક છોકરો કમરથી નીચે સરકી જતી જીન્સ પહેરતા હતા. એવું કહેવું જ જોઇએ કે ભારતમાં જેમ જેમ હિપહોપનો ક્રેઝ વધતો ગયો તેમ તેમ આવા જીન્સ છોકરાઓમાં પણ લોકપ્રિય થયા.આવી ફેશન કેવી રીતે હિટ બની તે સમજવું મુશ્કેલ છે. આવા જીન્સ મોટાભાગના લોકોને સારા નથી લાગતા. તે પહેરનાર માટે પણ આરામદાયક ન હોઈ શકે પરંતુ આજકાલ આ ટ્રેન્ડમાં છે તે વાત તો ચોક્કસ
3 બકલ વાળા બેલ્ટ
એક સમય હતો જ્યારે બકલ્સ સાથેનો બેલ્ટ યુવાનોમાં લોકપ્રિય હતી. પરંતુ હવે આ પટ્ટાઓ જૂના થઈ ગયા છે. છોકરાઓ હવે ફેશનેબલ દેખાવા માટે બકલ સાથે બેલ્ટ પહેરતા નથી. જો કે હવે ફેશનમાં આ બેલ્ટ ફરી જોવા મળી રહ્યો છે.ફોર્મલ કપડા સાથે મોટા ભાગના યુવકો બકલ વાળા બેલ્ટની પસંદગી કરતા જોવા મળે છે.
4 ઊંચો કોલર
કેટલાક ષશર્ટ કે જેકેટમાં કોલરની ઊંચાી કંઈક વઘારે જ દેખાતી હોય છે. ખાસ કરીને આજકાલ હવે યુવકો જેકેટ આ પ્રકરાના કોલર વાળા પહેરી રહ્યા છે.જેમાં કોલરને વાળવામાં આવતો નથી કોલર ખુલ્લો રાખઈને યુવકો સ્ટાઇલીશ દેખાવાનો પ્રયત્ન કરે છે.
5 લૂસ પેન્ટ
દાયકા ઓ પહેલાની ફિલ્મમાં આપણે અનેક એક્ટરને લૂસ પેન્ટ પહેરતા જોયા છે ત્યારે હવે આ એક ફેશન ફરી પુનરાવર્તન પામી છએ.પુરુષો હવે લૂસ પેન્ટ પહેરતા થયા છએ આ સ્ટાઈલિશ લાગવાની સાથે સાથએ આરામદાયક પણ લાગે છે.