પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત
મલયાલમ સાહિત્યના દિગ્ગજ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી સન્માનિત વ્યક્તિઓમાં એક એમટી વાસુદેવનના નિધન પર હું દીલગીરી વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને ચાહકો […]