1. Home
  2. revoinews
  3. વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ
વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

0
Social Share

દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો  છે. ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલની તબિયત લથડતા ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની શરૂઆતની મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે અને રવિવારની મેચમાં બેટ્સમેનને રમવું મુશ્કેલ ગણાય રહ્યું  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code