1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો થયો, TMC નેતાના ઘરે દરોડા પાડવા ગયા હતા
પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો થયો, TMC નેતાના ઘરે દરોડા પાડવા ગયા હતા

પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો થયો, TMC નેતાના ઘરે દરોડા પાડવા ગયા હતા

0
Social Share

કલકોતા, પશ્ચિમ બંગાળમાં દરોડા પાડતી વખતે EDની ટીમ પર હુમલો થયો હોવાની જાણકારી મળી છે. પશ્ચિમ બંગાળમાંના સંદેશખાલીમાં દરોડા દરમિયાન (ED)ટીમ પર કથિત રીતે હુમલો થયો હતો.

રાશન ઘૌટાલા કૌભાંડમાં ED એ બોનગાંવમાં બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

ED પર હુમલા બાદ પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ સુકાંત મજૂમદારનું નિવેદન આવ્યું છે.
મજૂમદારે કહ્યું છે કે આ તમામ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો અને આરોપો છે. તેમણએ કહ્યું કે ED કાર્યવાહી કરવાનું ચાલું રાખશે, તે બિલકુલ સ્પષ્ટ છે. ભાજપના નેતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED પર હુમલો દર્શાવે છે કે તોહિંગા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code