ભારતઃ લોકોને દર મહિને વિજળીના 300 યુનિટ મફત મળશે
PM મોદી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવાનો ઐલાન કર્યો છે.
સરકારનું લક્ષ્ય એક કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવું છે.