1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો, કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં
હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો,  કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં

હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો, કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં

0
Social Share
  • ટીમ ઈન્ડિયાનું ભારતમાં આગમન…

Icc t20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી…… ત્યારબાદ વડાપ્રધાન સાથે જીતની ઊજવણી. વડાપ્રધાને આપી બ્રેકફસ્ટ પાર્ટી…… દેશભરમાં જશ્નનો માહોલ……

  • અમદાવાદમાં રોગચાળો વકર્યો…

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો થયો બેકાબુ…… પ્રદૂષિત પાણીથી કોલેરા, ઝાડાઉલટીના કેસો વધ્યા…. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1448 કેસ, કમળાના 203, ટાઈફોડના 675, તો કોલેરાના 51 કેસ નોંધાયા…..

  • ટ્રાફિક પોલીસની આકરી કાર્યવાહી….

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી….. રોંગ સાઈડ પાર્કિંગ, આડેધડ પાર્કિંગ મુદ્દે 1382 રીક્ષા ચાલકોને 8 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો, તો 207 રિક્ષાઓ ડીટેઇન કરાઈ…..

  • અનંત અંબાણીના લગ્નના ફંકશન શરૂ….

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ ના લગ્નના ફંકશન થયા શરૂ….. આજે મામેરાની વિધિ માટે આખો પરિવાર એક સાથે જોવા મળ્યો, તો દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું એન્ટિલિયા હાઉસ…..

  • બ્રિટનમાં ચૂંટણી…

બ્રિટનમાં યોજાશે સંસદની ચૂંટણી, મુખ્ય બે પાર્ટી લેબર પાર્ટી વિરુદ્ધ કન્ઝર્વેટીવ પાર્ટી વચ્ચે જંગ….. બ્રિટનમાં વસતા ૧૮ લાખ ભારતીયોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે….

  • ઉત્તર ગુજરાતમાં મેઘમહેર….

વહેલી સવારથી મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું…… બનાસકાંઠાના દાતામાં હોસ્પિટલમાં કેડસમાપાણી ભરાયા…… હજુ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી…..

  • હરણી બોટ કેસમાં હાઈકોર્ટનું આકરુ વલણ…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે સુવો મોટો પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ…. vmc કમિશનર સામેની તપાસ નો રિપોર્ટ આવી હાઇકોર્ટે કહ્યું રિપોર્ટ વાતો જેવો સરકારે રિપોર્ટ પાછો ખેંચ્યો ફરી તપાસ કરવામાં આવશે….

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code