તમારા વાળ સફેદ થવા લાગ્યા છે, તો તમજી લો કે તમારામાં આ વિટામિનની છે કમી
જો તમારા વાળ પણ લગાતાર સફેદ થઈ રહ્યા છે તો તમને આ વિટામિનની કમી હોઈ શકે છે. મોટા ભાગના લાકો સફેદ વાળથી પરેશાન રહેતા હોય છે. જો તમારા વાળ પણ નાની ઉંમરે સફેદ થઈ રહ્યા છે તો તમને વિયામિન બી12ની કમી હોઈ શકે છે.
જાણકારી મુજબ, વિટામિન બી12 ના મળવાથી મેલેનિનનું ઉત્પાદન નથી થતુ, જેનાથી સફેદ વાળ થવા લાગે છે. આ સિવાય વિટામિન ડીની કમીથી પણ વાળ સફેદ થઈ શકે છે.
જો તમે લાંબા, જાડા અને કાળઆ વાળ મેળવવા માંગો છો તો વિટામિન વી12 અને વિટામિન ડી બંન્નેની કમીને દૂર કરો. જો સફેદ વાળને લગતી સમસ્યા લગાતાર વધી રહી છે તો ચોક્કસ કોઈ સારા ડોક્ટરની સલાહ જરૂર લો.