ગુજરાતમાં ટાઢાબોળ પવનોને લીધે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો

15 કિમીની ઝડપે પવન ફુંકાતા વાસી ઉત્તરાણે પણ પતંગરસિયાઓને મોજ પડી કાલથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે અમદાવાદઃ ગુજરાતમાં આજે વાસી ઉત્તરાણે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ […]

અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બાલોચાલીમાં બે જુથ વચ્ચે પથ્થરમારો

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી નાંખ્યા પોલીસે ગુનો દાખલ કરીને સઘન બંદોબસ્ત ગોઠવી દીધો અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. પત્તા રમી રહેલા લોકો વચ્ચે બાલાચાલી થયા બાદ બે જુથો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું […]

ગુજરાતમાં ઉત્તરાણના પર્વમાં 16ના મોત, 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400થી વધુ પશુ-પંખી ધાયલ

પતંગની દોરીએ 9 લોકોનો ભોગ લીધો દહોદ અને ખેડા જિલ્લામાં 7 લોકોના મોત 108ને 4256 ઈમજરજન્સી કોલ મળ્યા, અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાણના દિવસે અલગ અલગ જગ્યાએ દોરીથી ગળુ કપાતા અને કરંટ લાગતા કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં દાહોદ અને ખેડામાં અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 108 ઈમરજન્સીને 4256 કોલ મળ્યા હતા. […]

ભારતનું આ રાજ્ય વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યું

ભારત એક એવો દેશ છે જે વિશ્વભરના પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો વિદેશીઓ અહીં ફરવા આવે છે. ભારતના દરેક ખૂણામાં હાજર સુંદર દૃશ્યો લોકોને આકર્ષિત કરે છે. હવે દેશના એક રાજ્યએ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે અને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે […]

ભારતમાં શહેરી ટ્રાફિક સમસ્યા, વિશ્વના સૌથી ધીમા શહેરોની યાદીમાં ત્રણ શહેરોનો સમાવેશ

ભારતના મુખ્ય શહેરો ભારે ટ્રાફિકની ભીડ ધરાવતા શહેરોમાં સામેલ છે. કોલકાતા અને બેંગ્લોર તેમની ગંભીર ટ્રાફિક ભીડ માટે જાણીતા છે. અને હવે આ બંને શહેરોએ વૈશ્વિક સ્તરે ધીમી ગતિએ ચાલતા ટ્રાફિક સાથે ટોચના ચાર શહેરોમાં સ્થાન મેળવ્યું છે. કોલકાતા વિશ્વનું બીજું સૌથી ધીમું શહેર માનવામાં આવે છે. જ્યારે કર્ણાટકનું બેંગ્લોર અને મહારાષ્ટ્રનું પૂણે વૈશ્વિક સ્તરે […]

વિશ્વમાં વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો, ભારત કારનું ઉત્પાદન કરતા ટોચના દેશોમાં સામેલ

વિશ્વમાં વાહનોની માંગ સતત વધી રહી છે, જેના કારણે કારનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, વૈશ્વિક કારનું ઉત્પાદન વર્ષ 2023માં 93.5 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયું હતું. આ આંકડો 2019 કરતા 2% વધુ અને 2022 કરતા 17% વધુ છે. આ વધતા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો પણ નોંધનીય છે. ભારતનું યોગદાનઃ […]

ગુજરાતમાં વર્ષ-2024 માં 119 અંગદાનથી 387 વ્યક્તિઓને નવજીવન મળ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે. દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code