ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ: PM મોદી
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ‘વર્લ્ડ મેડિટેશન ડે’ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ […]