મ્યાનમારમાં અરાકાન આર્મી વધતી તાકાતથી ભારતને ખતરાના સંકેત

મ્યાનમારમાં બળવાખોર જૂથ અરાકાન આર્મી (AA) અને લશ્કરી સરકાર (જુંતા) વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અરાકાન આર્મીએ રખાઈન રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જેના કારણે અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની મ્યાનમાર સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેની સીધી અસર બાંગ્લાદેશ પર પડી છે. ઢાકાએ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓના […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે

ગ્લો ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠશે વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે ટિકિટના દર હવે પછી નકિકી કરાશે અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ પર હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક)નો નજારો જોવા મળશે. આવતી કાલે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન બનાવવા અંદાજે ત્રણ કરોડ જેટલે ખર્ચ કર્યો છે. રાતના સમયે ગ્લો […]

ગુજરાતમાં ધો. 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે

નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ 11મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે, NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાશે, મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. ગાંધીનગરઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાંમ ધોરણ 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12000ની શિષ્યવૃતિ આપવામાં આવશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ […]

ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી, હવે 12થી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી

અંબાલાલ પટેલ કહે છે, માવઠું ઉત્તરાણની મજા બગાડશે માવઠાની સાથે તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થશે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષા થશે અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ત્રણથી ચાર વાર સમયાંતરે માવઠાનો માહોલ સર્જાયો હતો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણો કે અન્ય કોઈ કારણોસર ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી. હવે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં […]

અમદાવાદના SP રિંગ રોડ પર અકસ્માતના બે બનાવ, દંપત્તીનું મોત

પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તી કચડાયું સ્કુલેથી પરત ફરતા ટેમ્પાએ સાયકલસવાર વિદ્યાર્થીને અડફેટે લીધો ઘવાયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. શહેરના એસપી રિંગ રોડ પર આજે અકસ્માતના જુદા જુદા બે બનાવો બન્યા હતી. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક પૂરફાટ ઝડપે […]

પ્રધાનમંત્રી દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ ‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરીના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (JJ) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો […]

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા કરોડો રૂપિયા ખર્ચાયા છતાંયે સ્થિતિ ઠેરની ઠેર

એએમસીએ 5 વર્ષમાં પ્રદૂષણ ઘટાડવા રૂપિયા 425 કરોડનો ખર્ચ કર્યો પ્રદૂષણના વધતા લોકોના આરોગ્ય ઉપર ખતરો નવા બાંધકામો, ઔદ્યોગિક અને વાહનોને લીધે પ્રદૂષણમાં વધારો અમદાવાદઃ શહેરમાં દિલ્હીની જેમ પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણ વધવાના કારણોમાં ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતો ધૂમાડો, તેમજ  કોક્રિંટના જેગલોની જેમ બનતા નવા બિલ્ડિંગો અને શહેરમાં ઘટકી જતી ગ્રીનરીનો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code