ગુજરાતમાં 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી 20500થી વધુ ખેડૂતો પાસેથી 51400 મેટ્રિક ટન સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ, નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે  ગાંધીનગરઃ ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત […]

અમદાવાદમાં ફલાવર શો પૂર્ણ થતાં હવે રંગબેરંગી ફુલોના રોપા વેચવા મુકાયા

શહેરની 5 નર્સરી પર 31મી સુધી ફુલોના રોપા ખરીદી શકાશે રિવરફ્રન્ટના ફલાવર શોની 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી ફ્લાવર શોથી મ્યુનિને 12.90 કરોડની આવક થઈ અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર તાજેતરમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના નજારાને માણવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તાજેતરમાં ફ્લાવરશો પૂર્ણ […]

ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો વધીને 83% થયો

નવી દિલ્હીઃ RBI દ્વારા એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો હિસ્સો 2024 સુધીમાં વધીને 83 ટકા થયો છે, જે 2019 માં 34 ટકા હતો. આ સમયગાળા દરમિયાન UPI 74 ટકાના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર (CAGR) થી વધ્યો છે.  સમીક્ષા સમયગાળા દરમિયાન RTGS, NEFT, IMPS, ક્રેડિટ કાર્ડ […]

અમેરિકાને નુકશાન પહોંચનાર દેશ ઉપર સરકાર આકરા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીમકી ઉચ્ચારી હતી કે, અમેરિકાને નુકસાન પહોંચાડનાર કોઈપણ દેશ પર અમેરિકી સરકાર ટેરિફ લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લીધું અને કહ્યું કે આ દેશો સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે એવા દેશો અને બહારના લોકો પર […]

સંબંધ સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત અને ચીન સહમત થયા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રિ ચીનના પ્રવાસે છે. તેમણે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. આ દરમિયાન, એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ચીન-ભારત સંબંધોમાં સુધારાની પ્રક્રિયા ઝડપી બની છે. તેમના મતે, ગયા વર્ષે કાઝાનમાં પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી, તમામ સ્તરે સકારાત્મક વાતચીત થઈ છે. બેઠક […]

ભારતના યુવાનો માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક હિત માટે પણ એક શક્તિ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) રેલીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે કેડેટ્સને સંબોધિત કરતા, તેમને NCC દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આજે 18 મિત્ર દેશોના લગભગ 150 કેડેટ્સ આપણી વચ્ચે હાજર છે, હું તે બધાનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code