અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં બુધવારે રમાશે વનડે મેચ, મેટ્રો ટ્રેન મધરાત સુધી દોડશે
સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો ટ્રેન સાબરમતી મેટ્રો સ્ટેશનથી શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશન જઈ શકાશે રાતે 10 વાગ્યા બાદ મેટ્રોમાં મુસાફરી માટે પેપર ટિકિટ લેવી પડશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન […]