પાકિસ્તાનની સરખામણી ભારતનું બજેટ આઠ ગણુ મોટુ હોય છે
આગામી દિવસોમાં મોદી સરકાર સંસદમાં પોતાનું બજેટ રજુ કરશે. પરંતુ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં ભારત જેવી સ્થિતિ નથી. પાકિસ્તાનમાં જૂન મહિનામાં રજુ થાય છે પરંતુ કંઈ તારીખે થાય છે તે નક્કી નથી. જ્યારે ભારતમાં 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવે છે. એટલું જ નહીં પાકિસ્તાન કરતા ભારતનું બજેટ આઠ ગણુ વધારે હોય છે. […]