ગુજરાતમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરાશે
વિધાનસભાની અધ્યક્ષ સાબરકાંઠા ખાતે અને અન્ય મંત્રીઓ જિલ્લામાં ધ્વજ વંદન કરશે, વાલોડમાં રાજ્યપાલ હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ચાલતી તડામાર તૈયારી ગાંધીનગરઃ રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક […]