ભારતીય મૂળની ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
ભારતીય-અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને ‘ત્રિવેણી’ આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રિકાને તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીએ લખ્યું: ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડનને ‘ત્રિવેણી’ આલ્બમ માટે ગ્રેમી જીતવા બદલ અભિનંદન. અમને તેમની સંગીત સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. તે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે […]