‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું- રિસર્ચ

0
Social Share
  •  ઓ બ્લડ ગ્રુપ ઘરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું
  • એ-બી અને એબી ગૃપ વાળાને સંક્રમણનું જોખમ વધુ
  • એ-બી અને એબી વાળાગૃપના લોકોને શ્વાસની તકલીફ વધુ હોય છે
  • બ્લડ એડવાન્સેજ નામની  એક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો એહવાલ

કોરોના મહામારીને લઈને સમગ્ર વિશ્વમાં અનેક વેક્સિન શોધવામાં આવી રહી છે,સાથે સાથે અનેક સંશઓઘનો પમ થઈ રહ્યા છએ અ પછી કોરોનાની દવાને લગતા હોય. કે કોરોનાનું જોખમ કોને વધુ ને ઓછુ હોય તેને લગતા હોય, પરંતુ અનેક દેશના નિષ્ણઆંતો અને વૈજ્ઞાનિકો જુદા-જુદા સંશઓધન કરી રહ્યા છે,આ સંશઓધન પ્રમાણે હવે એક વાત નવી જાણવા મળી રહી છે.

બ્લલડ એડવાન્સેજ નામની  પત્રિકામાં આ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયો

બ્લડ એડવાન્સેજ નામની જાણીતી એક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આલેવા રિપોર્ટના સંશોધનકર્તા અને યુનિવર્સિટી ઓફ સાઉદર્ન ડેનમાર્કના ટોર્બન બેરંગ્ટનનું કહેવું છે કે, તેમના દેશની સ્થિતિ જુદી છે.

આ પ્રકાશીત કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઓ બલ્ડ ગૃપ ઘરાવતા વ્યક્તિઓમાં કોરોનાનું જોખમ ખુબ જ ઓછું રહેલું છે, જો આ ગૃપના લોકો સંક્રમિત વ્યક્તિ કે જગ્યાઓના સંપર્કમાં આવી પણ જાય છે  તો પણ તેઓ માટે ગંભીર પરિણામની શંકા ખુબ જ નહીવત જોવા મળે છે.ઓ બ્લડ ગૃપ ઘરાવતા લોકો કોરોનાની ઝપેટમાં ઓછા આવી રહ્યા છે,

રિસર્ચમાં જાણવા મળેલી ખાસ વાતો

  • આ અભ્યાસ માટે સંશોધનકારોએ 4.73 લાખથી વધુ લોકો માટે કોરોના વાયરસની તપાસ કરી છે.
  • આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે,જેટલા લોકો કોરોના સંક્રમિત હતા તેમાં ઓ-પોઝિટિવ  બ્લડ ગૃપ વાળાનું પ્રમાણ નહીવત અથવા તો ઓછુ હતું.
  • કોરોના સંક્રમિત લોકોમાં, એ, બી અને એબી બ્લડ ગૃપ ઘરાવતા લોકોની સંખ્યા સૌથી વધુ હતી.

જો કે, રિસર્ચ કરનારાઓ, એ અને બી અને એબી બ્લડ ગૃપ ઘરાવતા લોકો વચ્ચેના સંક્રમણ દરમાં કોઈ ખાસ તફાવત શોધી શક્યા નથી. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે જો, એ અને એબી બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી અસરગ્રસ્ત હોય તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code