આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ પેટને લગતી બીમારીઓમાં આપે છે રાહત. શિયાળામાં ખાસ કરો તેનું સેવન
હાલ શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં ઠંડીના કારણે શરીર બીમાર વઘુ રહે છએ,જેથી તનમારે ખાસ તાનમારી હેલ્થ પર ધ્યાન આપવાની જરુર છે. આજકાલ પેટની સમસ્યા દરેક લોકો માટે સામાન્ય થઈ ગઈ છે, બહારનું જંકફૂડ ખાવાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે બહાર ાવતા જતા આપણે ફાસ્ટ ફૂડ ખાતા થયા છે, આ સાથે જ ઘરે પણ હવે ચટાકેદાર વાનગીઓ આરોગતા થયા છે પરિણામે સાદો ખોરાક તો જાણે લેતા જ ભૂલી ગયા છે આવી સ્થિતિમાં પેટમાં અપચો થવો, પેટમાં દુખાવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી ,પેટ ભારે લાગવું, તીખા ઓડકાર આવવા કે પછી ગેસમાં કારણે છાતીમાં બળતરા કે દુખાવો થવો આ દરેક સમસ્યા હવે ઘરે ઘરમાં જોવા મળએ છે અને એનું એક માત્ર કારણ આપણો ખોરાક છે,આપણો સાત્વિક ખોરાક બદલાયો છે અને તેલ સમાલા વાળો થયો છે જેને પરિણામે દરેક લોકો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે.
ત્યારે હવે વાત કરીએ આ સમસ્યાના ઈલાજની, ઘરે ઘરમાં આ નાની નાની બિમારીઓ એ ઘર કરી લીધુ છે, આવી સ્થિતિમાં આપણે ડોક્ટર પાસે ન જવું હોય અને ઘરે જ ઈલાજ કરવો હોય તો આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિથી કેટલાક મરિ મસાલા છે જે આપણાને અનેક બિમારીઓથી રાહત અપાવે છે, આજે આપણે એક ચુરમ ઘરે બનાવતા શીખઈશું, જ્યારે પણ ઉપર જણઆવેલ કોઈ પણ ફરીયાદ હોય ત્યારે આ એક ચનચી ચુરણ 30 મિનિટમાં તમારી સમસ્યા હલ કરી દેશે.
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે અજમો અને મેથી ખૂબજ ગુણકારી છે, આ સાથે જ હરદળ અને મીઠુ પણ અનેક બિમારીમાં રાહત આપે છએ, તો આજે આ તમામના મિશ્રણથી એક ચુરણ તૈયાર કરીશપું જે તમે એક બોટલમાં સ્ટોર પણ કરી શકો છો.
50 ગ્રામ અજમો- 50 ગ્રામ મેથીના દાણા- 50 ગ્રામ હરદળ મીઠું મિક્સ-25 ગ્રામ સંચળ,25 ગ્રામ મરી,આ તમામે તમામ વસ્તુઓને એક સાથે મિક્સરમાં જીણી ક્રશ કરીલો, અને એક એર ટાઈટ બોટલમાં સ્ટોર કરીલો,હવે જ્યારે પણ પેટને લગતી કોઈ પણ સમસ્યા સતાવે ત્યારે આ ચુરણ એક ચમચી પાણી સાથે ગળી જવું, ત્યાર બાદ 1 કલાક સુધી પાણી કે ભોજન કે કોઈ પણ વસ્તુ ખાવી નહી. આ ચુરણ ઘરઘથ્થુ સારવાર છે, વર્ષોથી દાદી લોકો આ ચુરણ ખાવાની સલાહ આપતા, આમ તો અનેક લોકો ખાલી અજમો કે ખાલી મેથી પણ ફાકતા હોય છે, જો કે આ મિશ્રણમાં સંચર અને મરી હોવાથી તે ગેસને મૂક્ત કરે છે, મેથી અને અજમો હોવાથી શરદી ્ને શરીરના સાંધાના દુખાવાને મટાડે છે, તો સાથે હરદળ અને મીઠું હોવાથી ખઆસી કે ગળાની સમસ્યામાં પણ રાહત આપે છએ.