મધ અને કેળાનો ફેસપેક શિયાળામાં થઈ જતી રુસ્ક ત્વચામાંથી આપે છે છૂટાકારો
- આ ફેસપેક ત્વચાને બનાવે છે કોમળ
- મધ અને કેળા સ્કિનને નરમ રાખે છે
શિયાળામાં ચહેરાની સ્કિન ખૂબ જ રુસ્ક બની જતી હોય છે પરિણામે ચહેરો જાણે બેજાન લાગે છે, ખાસ ત્યારે કે જ્યારે મેકઅપ કરવો હોય ત્યારે ત્વચા રુખી હોવાના કારણ ેમેકઅપ પણ સ્કિન પર ફઆટે છે,આવી સ્થિતમાં જો તમારે કોમળ અને મુલાયમ સ્કિન જોઈતી હોય તો કેળા અને મધનો ફેસપેક દર 2 દિવસે લગાવાની આદત પાડીદો જેનાથી શિયાળામાં પણ ત્વચા કોમળ રહેશે.
ચહેરા પર ગ્લો માટે દરેક વ્યક્તિને સારી ત્વચા સંભાળની જરૂર હોય છે. આવી સ્થિતિમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્વચા પર સુંદર દેખાવું જરૂરી છે, તો ચાલો જાણીએ કેળાના ફેસપેક બનાવાની રીત વિશે
કેળાનો ફેસ પેક બનાવવા માટે તમારે કેળા, મધ અને ગુલાબજળની જરૂર પડશે. આ માટે કેળાને ક્રશ કરીલો તેમાં મધ અને ગુલાબજળ નાખીને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે ફેસ પેક. જ્યારે તમે તેને લગાવવાના હોવ ત્યારે જ આ પેક બનાવો. તાજો ફઅરેશ પેક બનાવીને જ લગાવાનો છે.
ફેસપેક લગાવતા પહેલા સ્કિનને ઠંડા પાણીથી બે વખત વોશ કરીલો
તમે ઈચ્છો તો . આ માટે ફેસવોશની મદદથી ચહેરો સાફ કરી શકો છો.
ત્યાર બાદ ફેસપેક ત્વચા પર અપાલય કરો
. ફેસ પેકને સુકાવો અને પછી ફેસ પેક લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.
ત્યાર બાદ ચહેરા પર સનસ્ક્રીન, એલોવેરા જેલ અથવા મોઈશ્ચરાઈઝર લગાવી દો
આ સાથે જો તમે આ ફેસ પેકને રાત્રે લગાવી રહ્યા હોવ તો પેક પહેલા ફેસ સ્ટીમ લઈલો તેનાથઈ સ્કિન સ્મુથ બને છે.