- ઉનાળામાં પ્લાઝો ટિશર્ટ રહે છએ આરામ દાયક
- ગરમીમાં ઢીલા કપડા હંમેશા ગરમીથી બચાવે છે
ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છએ ત્યારે દરેક લોકોએ ખાસ કપડા પહેરવાની બાબતનું ધ્યાન આપવું જોઈએ જો તમે ટાઈટ કપડા પહેરો છો તો તમને વધુ ગરમી લાગી શકે છએ જેથી બને ત્યા સુધી ઢિલા અને સુતરાઉ કાપડના જ કપડા પહેરો જે તમને ગરમીથી બચાવે છએ.
આજે વાત કરીઅ પ્લાઝોની તો તમે પ્લાઝો સાથે ઢિલી કોટનની ટિશર્ચટ પહેરી શકો છો જે આરામ દાયક હોવાની સાથએ ગરમી થી બચાવે છે.પ્લાઝો સાથે ટી-શર્ટ પણ પહેરી શકો છો. આ તમને કૂલ અને સ્ટાઇલિશ લુક આપશે. . હેવી એમ્બ્રોઈડરી ટોપ – જો તમે પાર્ટી કે કોઈ ખાસ પ્રસંગ માટે પ્લાઝો પહેરવા માંગતા હોવ તો તેની સાથે હેવી એમ્બ્રોઈડરી ટોપ કેરી કરો.
આ સાથએ જ હાથમાં ગરમી ન લાગે તેનું ધ્યાન રાખવું હોય તો તમે પ્લાઝો સાથે લોંગ સ્વિમ ક્રોપ ટોપસ લોંગ સ્લિવ ટિશર્ટ કે કફ્તાન કુર્તી પણ કેરી કરી કો છો જે તમને ફ્રેન્સી લૂક આપશે.
આ સાથે જ તમે ઉનાળા માટે સ્પેગેટી ક્રોપ ટોપ શ્રેષ્ઠ વિકલ્પ છે. લુક કમ્પ્લીટ કરવા માટે તમે હેવી ઓક્સાઈડ નેકલેસ કેરી કરી શકો છો આ ઉપરાંત પ્રિન્ટેડ ક્રોપ ટોપ પહેરી શકો છો. આ દિવસોમાં ક્રોપ ટોપ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે.
જો તમે ઈચ્છો તો પ્લાઝોને કોટનની લોંગ કુર્તી સાથએ પણ કેરી કરી શકો છઓ કોટન હોવાના કારણએ તમને ગરમી ઓછી લાગશે સાથે જ આરામદાયક અનુભવ થશે.
જો તમે શોર્ટ કુર્તી પહેરવાના શઓખીન છો તો કુર્તીના મેચિંગ પ્લાઝો પણ તમે શોર્ટ કુર્તી પર કેરી કરી શકો છો જે તમારા લૂકને સ્ટાઈલિશ બનાવાની સલાથએ ગરમીનું પણ ધ્યાન રાખે છે.