- એસબીઆઈના હેડક્વોર્ટરને બોમ્બથી ઉડાવાની ધમકી
- અગાઉ પાકિસ્તાનથી ઘણા ઘમકી ભર્યા ફોનના કિસ્સાઓ સામે આવ્યા
દિલ્હીઃ- તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને હેડ ક્વાર્ટસ્ને ઉડાવાની ધમકી મળી છે.આ હેડ હેડક્વાર્ટરને ઉડાવી દેવાનો ધમકીભર્યો કોલ આવ્યો હતો.જો કે આ ઘટના બાદ તરત જ પોલીસે કેસ નોંધ્યો છે. ફોન કરનારે દાવો કર્યો છે કે તે પાકિસ્તાનથી વાત કરતો હતો.
ફોન પર ધમકી આપનાર ફોન કરનારે પોતાની ઓળખ એમડી ઝિયા-ઉલ-અલીમ તરીકે આપી છે. તેણે દાવો કર્યો કે તે પાકિસ્તાન તરફથી બોલી રહ્યો હતો. તેણે બેંક પાસેથી લોનની માંગણી કરી અને લોન ન લેવા બદલ બેંકના ચેરમેનનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે જણાવ્યું કે, “એક અજાણ્યા વ્યક્તિએ 13 ઓક્ટોબરે સવારે લગભગ 11 વાગ્યે SBIની નરીમાન પોઈન્ટ શાખાની SBIની લેન્ડલાઈન પર ફોન કરીને ધમકી આપી હ
ફોન કરનારે દક્ષિણ મુંબઈમાં એસબીઆઈ હેડક્વાર્ટરની ઈમારતને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલ બાદ ફરિયાદીએ નજીકના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મામલે હવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.