Site icon Revoi.in

એક્ટર કરણ સિંહ ગ્રોવરનો 39મો બર્થડે – બિપાશા એ સ્પેશિયલ રીતે કર્યું વિશ

Social Share

મુંબઈ – અભિનેતા કરણ સિંહ ગ્રોવર 23 ફેબ્રુઆરીના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે, તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયા પર વિશ કરી રહ્યા છે અને તેમને અનેક શુભેચ્છાો પાઠવી રહ્યા છે. અભિનેત્રી બિપાશા બાસુએ પણ તેના  હબીને સ્પેશિયલ રીતે બર્થ ડે વિશ કર્યું છે. તેણે કરણ સાથેની એક તસવીર પોસ્ટ કરી છે.

બિપાશાએ જે ફોટો શેર કર્યો છે, તે જોતાં જ બંને વચ્ચેની બોન્ડિંગ જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘ વર્ષનો આ મારો બીજા ખાસ દિવસ જન્મદિવસની શુભેચ્છા કરણ. ્ને લાસ્ટમાં બિપાશા એ કરણને આઈ લવ યૂ પણ કહ્યું છે.

તસવીરમાં કરણ અને બિપાશા વ્હાઇટ મેચિંગ આઉટફિટ પહેર્યું છે. બંને કેમેરાની સામે જોતા પોઝ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,કરણ હાલમાં તેમનો 39 મો જન્મદિવસ મનાવવા માલદીવ પહોંચ્યા છે. તે થોડા દિવસ પહેલા જ પત્ની  બિપાશા સાથેઅહી આવ્યો છે.

. બિપાશાએ માલદીવના ઘણા ફોટો શેર કર્યા છે. અન્ય એક તસવીરમાં, બંને દરિયા કિનારે નજર આવ્યા હતા. બિપાશા એ લખ્યું છે કે- ‘જ્યાં આકાશ અને પાણી મળે છે.’બિપાશા અને કરણ એકલા ફિલ્મના સેટ પર મળ્યા હતા. અહીંથી જ બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. એપ્રિલ 2016 માં, બંનેએ લગ્ન કરી લીધાં. તેમના લગ્નને ચાર વર્ષ થયા છે. બિપાશા બાસુ આ દિવસોમાં મોટા પડદાથી થોડી દૂર રહે છે અને તે ખુશહાલ લગ્ન જીવન જીવી રહી છે

સાહિન-