સામાન્ય રીતે ઘણી વખત કઈક ખાવા પીવામાં આવી જાઈ તો આપણને ડાયેરિયા થઈ જતાં હોય છે આવી સ્થિતિમાં ડૉક્ટર પાસે જતાં પેહલા આપણે ઘરેલુ નુસખાઑ આપનવતા હોઈએ છીએ આજે વાત કરીશું ડાયેરીને કંટ્રોલ કરતાં ઘરેલુ નુસખાઑ વિષે જેનાથી આ સમસ્યામાં તાત્કાલિક ધોરણે આપણને રાહત મળી શકે.
દૂધ અને કસ્ટર્ડ પાવડર
જ્યારે પણ ડાયેરિયા થાય ત્યારે ઍક કપ દૂધ લો તેમ એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો અને તેને પી જાઓ આમ કરવાથી 15 થી 20 મિનિટ મજ ડાયેરિયામાં રાહત મળશે . તમારે વારંવાર ટોઇલેટ જવું પડશે નહીં
કોફી અને પાણી
આ સાથે જ ઍક કપ પાણી લો તેમ એક ચમચી કોફી પાવડર એડ કરો અને તેને મિક્સ કારીલો આમ કરીને પીવાથી ડાયારીયામાં રાહત થશે ,
દહી
આ સહિત ડાયેરિયામાં દહી પણ કારગર સાબિત થાય છે આ માટે તને મગની દાળ ની ખીચડીમાં દહી ખાઈ શકો છો અથવાતો આકળું દહી એક વાટકી ખાવાનું રાખો આમ કરવાથી ડાયેરિયામાં ઘણી રાહત થશે
ઈસબગુલ