2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી
ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે હારેલી ચૂંટણીઓનું પણ વિવરણ આપ્યું છે.
2013 પછી કોંગ્રેસ છોડનારા 12 પૂર્વ સીએમ | ||
પૂર્વ સીએમ | ક્યારે છોડી કોંગ્રેસ | ક્યાં પક્ષમાં ક્યારે જોડાયા |
કિરણ કુમાર રેડ્ડી | 12 માર્ચ, 2023 | 7 એપ્રિલ 2023 (BJP) |
કેપ્ટન અમરિંદર સિંહ | 2 નવેમ્બર, 2021 | 19 સપ્ટેમ્બર, 2022 (BJP) |
એસ.એમ.કૃષ્ણા | 28 જાન્યુઆરી, 2017 | 23 માર્ચ, 2017 (BJP) |
દિગમ્બર કામત | 14 સપ્ટેમ્બર, 2022 | 14 સપ્ટેમ્બર, 2022 (BJP) |
વિજય બહુગુણા | 31 જાન્યુઆરી, 2014 | 18 મે, 2016 (BJP) |
પેમા ખાંડૂ | 16 સપ્ટેમ્બર, 2016 | 31 ડિસેમ્બર, 2016 (BJP) |
અશોક ચવ્હાણ | 12 ફેબ્રુઆરી, 2024 | 13 ફેબ્રુઆરી, 2024 (BJP) |
એન. ડી. તિવારી | 18 જાન્યુઆરી, 2017 | 18 જાન્યુઆરી, 2017 (BJP) |
રવિ નાઈક | 7 ડિસેમ્બર, 2021 | 8 ડિસેમ્બર, 2021 (BJP) |
ગુલામ નબી આઝાદ | 26 ઓગસ્ટ, 2022 | (પોતાની પાર્ટી બનાવી) |
અજીત જોગી | 2 જૂન, 2016 | 23 જૂન 2016 (પોતાની પાર્ટી બનાવી) |
લુઈજિન્હો ફલેરિયો | 29 સપ્ટેમ્બર, 2021 | 29 સપ્ટેમ્બર, 2021 (BJP) |
47 મોટા નેતાઓએ છોડી કોંગ્રેસ-
2014થી 2020 સુધી પંજો છોડનારા નેતાઓ-
હિંમત બિસ્વા સરમા
ચૌધરી બિરેન્દરસિંહ
રંજીત દેશમુખ
જી. કે. વાસન
જયંતી નટરાજન
પેમા ખાંડૂ
રીતા બહુગુણા જોશી
એન. બિરેનસિંહ
શંકરસિંહ વાઘેલા
ટોમ વડક્કન
જ્યોતિરાદિત્ય સિંધિયા
કે. પી. યાદવ
પ્રિયંકા ચતુર્વેદી
2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતાઓ-
પી. સી. ચાકો
જિતિન પ્રસાદ
સુષ્મિતા દેવ
લલિતેશ ત્રિપાઠી
લુઈજિન્હો ફલેરિયો
પંકજ મલિક
હરેન્દ્ર મલિક
કેપ્ટન અમરિન્દરસિંહ
રવિ નાઈક
2022માં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓ-
ઈમરાન મસૂદ
અદિતિ સિંહ
સુપ્રિયા એરોન
આરપીએન સિંહ
અશ્વિની કુમાર
રિપુન બોરા
હાર્દિક પટેલ
સુનીલ જાખડ
કપિલ સિબ્બલ
કુલદીપ બિશ્નોઈ
જયવીર શેરગિલ
ગુલામ નબી આઝાદ
દિગમ્બર કામત
2023માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોટા નેતા-
અનિલ એન્ટની
સી. આર. કેસવન
2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોટા નેતા-
મિલિંદ દેવડા
અશોક ચવ્હાણ
ગીતા કોડા
બાબા સિદ્દીકી
રાજેશ મિશ્રા
અમરીશ ડેર
જગદ બહાદૂર અન્નૂ
ચાંદમલ જૈન
બસવરાજ પાટિલ
નારણ રાઠવા
10 વર્ષમાં કેટલી ચૂંટણી હારી કોંગ્રેસ?
લોકસભા ચૂંટણી – 2014,2019
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી – 2017
મધ્યપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2013, 2023
પંજાબ વિધાનસભા ચૂંટણી- 2022
હરિયાણા વિ.સભા ચૂંટણી- 2014, 2019
ઉત્તરાખંડ વિ.સભા ચૂંટણી- 2017, 2022
ઉત્તરપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2017, 2022
રાજસ્થાન વિ.સભા ચૂંટણી- 2013, 2023
ગુજરાત વિ.સભા ચૂંટણી – 2017, 2022
છત્તીસગઢ વિ.સભા ચૂંટણી – 2013, 2023
બિહાર વિ.સભા ચૂંટણી- 2015, 2020
ઝારખંડ વિ.સભા ચૂંટણી – 2014
સિક્કીમ વિ.સભા ચૂંટણી – 2014, 2019
આસામ વિ.સભા ચૂંટણી- 2016, 2021
અરુણાચલ પ્રદેશ વિ.સભા ચૂંટણી- 2019
નાગાલેન્ડ વિ.સભા ચૂંટણી- 2013, 2018, 2023
મણિપુર વિ.સભા ચૂંટણી- 2022
મિઝોરમ વિ.સભા ચૂંટણી- 2018
ત્રિપુરા વિ.સભા ચૂંટણી – 2013, 2018, 2023
મેઘાલય વિ.સભા ચૂંટણી- 2023
પ.બંગાળ વિ.સભા ચૂંટણી- 2016, 2021
મહારાષ્ટ્ર વિ.સભા ચૂંટણી- 2014, 2019
ઓડિશા વિ.સભા ચૂંટણી – 2014, 2019
ગોવા વિ.સભા ચૂંટણી- 2017, 2022
કર્ણાટક વિ.સભા ચૂંટણી – 2018
તેલંગાણા વિ.સભા ચૂંટણી- 2018
આંધ્રપ્રદેશ વિ.સભા ચૂંટણી- 2014, 2019
તમિલનાડુ વિ.સભા ચૂંટણી- 2016, 2021
કેરળ વિ.સભા ચૂંટણી – 2016, 2021