- વેક્સ કર્યા બૂાદ હાથ-પગમાં સ્ક્રબ કરવાની આદત પાડો
- સ્ક્રબ કર્યા બાદ એલોવેરા જેલની મદદથી માલિશ કરો
દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકપર્શક દેખાઈ ા માટે તેઓ પાર્લર જતી હોઈ છે, ખાસ કરીને સ્ત્રીઓ સુંદરતા જાળવી રાખવા માટે નમિયમીચત રીતે વેક્સ કરવાતી હોય છે, જો કે વેક્સ કર્યા પછી ઘણા લોકોને હાથમાંમ ખંજવાળ આવવી,ફોલ્લીઓ થવી કે લાલ ચાઠા થવા જેવી ફરીયાદ રહેતી હોય છે જો કે આ ફરીયાદમાંથી મૂક્તિ મેળવવી હોય તો તમે તમારા ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગથી જ તેની સારવાર કરી શકો છો.
વેક્સ કર્યા બાદ તમારે કેટલીક ટિપ્સ ફઓલો કરવાની રહેશે જો તમે આ ટુિપ્સ ફોલો કરશો તો ચોક્કસ પણે તમે આ બઘી ફરીયાદમાંથી છૂટકારો મેલી શકશો
જ્યારે પણ વેક્સ કરી લો ત્યાર બાદ હાથ -પગમાં સ્ક્રબ કરવાની આદત પાડીદો, જેથી મૂળમાંથી નીકળેલા વાળની જગ્યાએ ફોલ્લીઓ થતી અટકશે
વેક્સ કર્યા બાદ આવચી ખંજવાળને ક્યારેય હાથના નખ વડે ખંજવાળ કરવી નહી ,નહી તો કાળા ડાઘા પડી શકે છે, જેથી ખંજવાળ આવે ત્યારે એલોવેરા જેલને ફ્રીજરમાં 10 મિનિટ રાખઈદો ત્યાર બાદ તે જેલ હાથ પર લાગાવી દો.
વેક્સ કર્યા બાદ તરત જ હાથને ઠંડા પાણી વડે હલા હાથે ઘોવાની આદત પાડો જેથી વેક્સની ચિકાશ દૂર થશે અને એલર્જી નહી થાય.
વેક્સ કર્યા બાદ બને ત્યા સુધી મોશ્વોરાઈઝર ક્રિમનો ઉપયોગ કરવો તે પહેલા હાથ-પગને પાણી વડે સાફ કરી લેવા.
એક ચમચી ઓલિવ તેલમાં ચાના ઝાડના તેલના બે થી ત્રણ ટીપાં ઉમેરો. આ મિશ્રણને ફોલ્લીઓ પર લગાવીને થોડી મિનિટો માટે માલિશ કરો. તેને આખી રાત રહેવા દો. વેક્સિંગ કર્યા પછી, તેને દરરોજ થોડા દિવસો માટે લગાવો.તેનાછથી કોઈ પણ પ્રકારની એલર્જી થશે નહી
વેક્સ કર્યા બાદ નારિયેળ તેલ લગાવવું પણ સારો ઈલાજ છે આ માટે નાળિયેર તેલ લગાવ્યા પછી તેને લાંબા સમય સુધી રહેવા દો. એ જ રીતે, સ્નાન કરતા પહેલા થોડા દિવસો માટે તે જગ્યાએ નાળિયેર તેલ લગાવો . નાળિયેર તેલ બળતરા દૂર કરે છે , લાલ ત્વચાને રાહત આપે છે. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ પણ કરે છે.