AI મૃત લોકોને જીવિત કરી રહ્યું છે!, મનુષ્યની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર
AIના આ યુગમાં ઈમેજિનેશન સાચુ થતુ નજર આવી રહ્યું છે. જ્યા એક વાર મૃત વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થી જાય છે. હવે AI GHOST દ્વારા એ લોકોને વર્ચુઅલ રીતે જીવિત કરવામાં આવે છે. આમાં જીવિત લોકની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે.
AI GHOST કે DEADBOTS વર્તમાનના યુગનો એક ટ્રેન્ડ છે. તેમાં મૃત લોકોનું વર્ચુઅલ જીવિત રાખવામાં આવે છે. જીવિત લોકો વચ્ચે મૃત લોકોને જીવિત કરવા લોકોના ગાંડપણનું કારણ બની ગયું છે.
આને લઈને સિટી યૂનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે શોધમાં કહ્યું છે કે AI GHOST જીવિત લોકોને માનસિક રીતે કમજોર બનાવી રહ્યું છે.
આ AI GHOST બિલકુલ એવી જ રીતે વાત કરે છે. જેવી રીતે મૃત શખ્સનો અવાજ હોય. તેને તૈયાર કરવા માટે મરેલા માણસના ફોટા, ઓડિયો અને વીડિયોની જરૂર હોય છે.
સરળ શબ્દોમાં કહીએ તો જેટલી જાણકારી મૃત માણસની આપવામાં આવશે. તે હિસાબથી મૃત માણસનું DEADBOAT બનીને તૈયાર થશે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે AI GHOSTના કારણે રિઝલ્ટ સામે આવ્યું રહ્યું છે કે જીવિત લોકો આ કલ્પનાને સાચી માની રહ્યા છે. આ જ કારણે તેની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે.