PM મોદી કરશે સોલ લીડરશિપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોલ લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ લીડરશીપ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદમાં મુખ્ય પ્રવચન ભૂટાનના વડા […]