- ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘પોનીયિન સેલવાન 2’ નું શાનજાર પ્રદર્શન
- સલમાન ખાનની ફિલ્મને બોક્સ ઓફીસ આપી રહી છે ટક્કર
મુંબઈઃ- તાજેતરમાં ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાન રિલીઝ થઈ હતી જો કે અપેક્ષાઓ કરતા તેની પ્રથમ દિવસની કમાણી ઓછી રહી હતી જ્યારે વિતેલા દિવસને શુક્રવારના રોજ એશ્વર્યા રાયની ફિલ્મ રિલીઝ થી હતી જેણે સલમાન ખાનની ફિલ્મને ટક્કર આપી છે.
ફઇલ્મ પોનીયિન સેલવાનના બીજા ભાગની એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને ચિયાન વિક્રમ અભિનીત PSની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સલમાન ખાન સ્ટારર કિસી કા ભાઈ કિસી કી જાનને એશ્વર્યા અને વિક્રમની પોનીયિન સેલ્વનને પાછળ છોડી દીધી છે અને બમ્પર કમાણી કરી છે, આ વીકએન્ડ પર બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બોક્સ ઓફિસ ટ્રેકર સચનિકની માહિતી પ્રમાણે દિગ્દર્શક મણિરત્નમની પોનીયિન સેલ્વન: II એટલે કે PS-2 એ દેશભરમાં ધમાકેદાર શરૂઆત કરી છે આ વખતે તમામ ભાષાઓમાં 32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે બીજા દિવસે પણ ઘણી કમાણી થવાની સંભાવના છે.
સલમાન ખાન સ્ટારર કિસી કા ભાઈ કિસી કી જાન કી વિશે વાત કરીએ, તો ફિલ્મે પહેલા દિવસે માત્ર 15 કરોડ સુધીની કમાણી કરી હતી, જે પોન્નિયન સેલ્વનના અડધા કરતાં થોડી ઓછી છે. જો કે આગામી સપ્તાહમાં આ બંનેનું શું થાય છે તે જોવું રહ્યું. પ