1. Home
  2. ગુજરાતી
  3.  અક્ષય કુમારે પોતાની અપકમિંગ  ફિલ્મ “પૃથ્વીરાજ’નું નવુ સોંગ ‘મખમલી-મખમલી’નું ટિઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું
 અક્ષય કુમારે પોતાની અપકમિંગ  ફિલ્મ “પૃથ્વીરાજ’નું નવુ સોંગ ‘મખમલી-મખમલી’નું ટિઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું

 અક્ષય કુમારે પોતાની અપકમિંગ  ફિલ્મ “પૃથ્વીરાજ’નું નવુ સોંગ ‘મખમલી-મખમલી’નું ટિઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું

0
Social Share
  • અક્ષય કુમારે અપકમંગ ફિલ્મ પૃથ્વીરાજના સોંગનું ટિઝર શેર કર્યું
  • મખમલી સોંગનું આ ટિઝર યૂઝર્સને આવ્યું પસંદ

મુંબઈ – બોલિવીડ એક્શન હિરો અક્ષય કુમાર ફિલ્મ પૃથ્નીરાજને લઈને ઉત્સાહીત છે,તો સાથે દરશ્કો પણ અક્કીને આ ફિ્મમાં જોવા આતુર બન્યા છે.હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં ઘમાલ મચાવા માટે ઓલમોસ્ટ રેડી જ છે.થોજા દિવસ અગાઉ ફિલ્મનું ટ્રેલ રલીઝ થયું છે ત્યારે હવે અભિનેતાએ આ ફિલ્મનું સોંગ મખમલીનું ટિઝરલપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું છે.ટ્રેલરની જેમ જ યૂઝર્સને આ ટિઝર પણ પસંદ આવી રહ્યું છે.

આ ટીઝરનો આરંભ પૃથ્વીરાજ અને રાજકુમારીના લગ્નથી થાય છે,બન્ને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં દર્શાવવામાં આવ્યા છે.આ સાથએ જ અભિનેતા રાજકુમારીને તીર ચલાવતા શીખવાડતા પમ નજરે પડે છે,આ સાથે જ જણાવાયું છે કે આ સોંગ 3 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની સાથએ સિનેમાઘરોમાં જ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા એક્કીની આ ફિલ્મ હિન્દી,તમીલ અને તેલૂગુ આમ કુલ ત્રણ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે,દર્શકો આ ફિલ્મીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પૃથ્વીરાજનું રોમેન્ટિક સોંગ મખમલી મ ખમલી પ્યાર તેરા મખમલી….. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજમાં  છે. તેનું સંગીત શંકર એહસાન લોયે આપ્યું છે, જ્યારે ગીતના બોલ વરુણ ગ્રોવરે લખ્યા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code