દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે ફેશન પ્રમાણે પરિઘાનની પસંદગી કરતી હોય છે માર્કેટમાં ચાલી રહેલી ફેશનને તે અપનાવે છે પરંતુ યુવતીઓને સ્ટાઈલિશ દેખાવવા માટે માત્ર પરિઘાન જ મહત્વનો ભાગ નથી તેની સાથે અનેક પ્રકારની એસેસિરીઝ પણ મહત્વનો ભાગ ભજવે છે,તો આજે આપણે જાણીશું કે કપડાની સાથએ સાથે એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારા સ્ટાઈલિશ લૂકમાં ચાર ચાંદ લગાવે છે.
જો કપડા વિશે વાત કરીએ તો કેટલાક ચટોક્કસ કલરના કપડા જેવા કે સફેદ શર્ટ , સ્ટાઈલિશ લૂક માટે સફેદ બટન-ડાઉન શર્ટ અજાયબીઓનું કામ કરે છે, ખાસ કરીને ઔપચારિક ઇન્ટરવ્યુ અથવા વર્ક ડિનર વખતે તેને કેરી કરી શકાય છે.આ સાથે જ તેને તમે ટ્રાઉઝર સાથે જોડી દો અને કેઝ્યુઅલ લુક માટે તેને બોયફ્રેન્ડ જીન્સ સાથે જોડી દો. આમ એક શર્ટમાં તમે જૂદી જૂદી પેર બનાવી શકો છો.
ત્યાર બાદ ફેશનમાં આવે છે ધ લિટલ બ્લેક ડ્રેસ, કે જે ફેલ-પ્રૂફ અને બહુમુખી ડ્રેસ તમને ક્યારેય નિરાશ નહીં કરે.જેને તમે મીટિંગ માટે સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે કેરી કરી શકો અથવા નોર્મલ દિવસ માટે તેને કેઝ્યુઅલ સ્નીકર્સ સાથે કેરી કરી શકોછો
પરિઘાન બાદ આવે છે હાથની સુંજરતાની વાત તો કાંડા ઘડિયાળ બેસ્ટ ઓુપ્શન છે,જો તમે જોબ કરી રહ્યા છો તો બ્રેસલેટ કરતા પણ બેસ્ટ ઓપ્શન કાંડ ઘડિયાળ છે જેમાં તમે બ્રાન્ડેડ ઘડિયાળ પસંદ કરીને તમારા લૂકને વઘુ આકર્ષિત સ્ટાઈલિશ બનાવી શકો છો.ખાસ કરીને ફઓર્મલ પર બેલ્ટ વાળઈ વોચ તો કેઝ્યુએલ પર ચેઈન વાળઈ વોચ કેરી કરી શકો છો.
પરિઘાન અને વોચ બાદ આવે છે પગનું સ્થાન, આપણી પ્રથમ પર્સનાલિટી આપણી ચાલ છે આપણી એન્ટ્રી પજતા સો કોઈ પગથી ઉપર સુઘી આપણઆને નિહારે છે આવી સ્થિતિમાં સારી કંપનીના ચપ્પલ ,શૂઝ કે મોઝડી તમારા લૂકને ચાર ચાંદ આપી શકે છે.ખાસ કરીને તમે પ્રોફનલ ફિલ્ડમાં છો તો હાઈ હીલ્સ બેસ્ટ ઓપ્શન છે.
પ્રોફેશનલ લૂકમાં હેન્ડ બેગ પણ મહત્વનો ભાગ છે , જે રીતે તમારી મિટિંગ હોય કે રોજીંદા ઓફીસ જવાનું હોય તે રીતે તમારે પર્સની પસંદગી કરવી જોઈએ જે તમારા લૂકને વઘુ આકર્ષક બનાવામાં મદદ કરે છે,તમે લેઘર બેગનો ઉપયોગ પણ કરી શકો છો.
હવે વાત કરીએ સનગ્લાસની તો જ્યારે બહાર ફરવા જાઓ ત્યારે આકર્ષક લૂક માટેનો આ બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ પ્રકારના કપડા સાથે સનગ્લાસ જોડી દેવામાં આવે તો તમારા લૂક પર ચાર ચાંદ લાગે છે.