- હથેળી પર દિવેલ લગાવાથી હથેળીની સ્કિન મુલાયમ બને છે
- શિયાળામાં ગરમ પાણી વડે હાથ ધોવા જોઈએ
શિયાળો આવતાની સાથે જ હાથની હથેળીઓ રુસ્ક બની જતી હોય છે,કેટચલાક લોકોની હાથની હથેળીની સ્કિન નીકળતી જોવા મળે છે,તેમાં પણ જે લોકો પાણીમાં કામ કરે છે તેમના આ માટે આ સમસ્યા વધી જાય છે આવી સ્થિતિમાં ઘરનું કામ તો કરવું જ પડે છે એટલે તમારે કામની સાથે સાથે હથેળીની સંભઊાળ લેવાની જરુર પડે છે,તો ચાલો જાણીએ કેટલીક એવી ટીપ્સ જે તમારા હાથની હથેળીને સુંદર અને કોમળ બનાવે છે.
ગરમ પાણી – અઠવાડિયામાં એક વખત આ ઉપચાર કરો, એક ટબમાં ગરમ પાણી લો, તેમાં 1 ચમચી કોપરેલ નાખો, ત્યાર બાદ તેમાં કોઈ પણ શેમ્પૂ થોડૂ એડ કરીલો, હવે હાથને તેમાં 10 મિનિટ સુધી પાલળી રાખો, ત્યાર બાદ હાથને સાદા પાણીથી વોશ કરીને કોટનના કપડાથી સાફ કરીલો, આમ કરવાથી ચામડી મુલાયમ બનશે અને ફાટતી ચામડી અટકશે.
વેસેલિન –રોજરાતે સુતી વખતે વેસેલિનથી હથેળીમાં માલીશ કરો જેનાથી હથેળી સ્મૂથ બનશે.તથા જે સ્કિન ફાટેલી હશે તેરિમીવ થશે
લીબુંનો રસઃ- આ સાથે જ ગરમ પાણીમાં લીંબુનો રસનાથીને હથેળી 5 મિનિટ સુધી પલાળી દો, ત્યાર બાદ લીંબુની છાલ હથેળી પર ઘસીલો હવે હળવાગરમ પાણીથી હાથ ઘોઈલો, આમ કરવાથી હથેળી સ્મૂથ બનશે
એલોવેરા જેલ -દરરોજ રાત્રે સુતા વખતે હાથની હથેળી પર એલોવિરા જેલ અથવા ઓલિવ ઓઈલ અથવા દિવેલથી 10 મિનિટ મસાજ કરવું ત્યાર બાદ હાથ ઘોવા નહી, આખી રાત ઓઈલમાં હથેળી રહેવાથઈ તે સ્મૂથ બનશે, અને રુસ્ક થતી અટકશે.
દિવેલ- રોજ રાત્રે સુકતા પહેલા દિવેલને બન્ને હાથની હથેળીમાં ઘસી લો આમ કરીને હાથના મોજા પહેરીને સુઈ જાવો સવારે જાગીને નવશેકા ગરમ પાણીથી હાથ ઘોઈલો આમન કરવાથી ચામડી નીકળતી બંધ થશે અને હેથળી મુલાયમ બનશે