1. Home
  2. ગુજરાતી
  3. સેનાની તાકાત થઈ બમણી  – નૌસેનાના બેડામાં સામેલ થયું 11 મું પી-8 આઈ પેટ્રોલ એરક્રાફ્ટ
સેનાની તાકાત થઈ બમણી  – નૌસેનાના બેડામાં સામેલ થયું 11 મું પી-8 આઈ પેટ્રોલ એરક્રાફ્ટ

સેનાની તાકાત થઈ બમણી  – નૌસેનાના બેડામાં સામેલ થયું 11 મું પી-8 આઈ પેટ્રોલ એરક્રાફ્ટ

0
Social Share
  • સેનાની તાકાત થઈ બમણી
  • બેડામાં સામેલ થયું 11 મું પી-8 આઈ પેટ્રોલ વિમાન

 

દિલ્હીઃ- ભારતને અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ તરફથી 11 મું એન્ટી સબમરીન પી 8 આઈ પેટ્રોલ એરક્રાફ્ટ મળ્યું છે. અધિકારીઓએઆ મામલે  જણાવ્યું હતું કે આ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળના બેડાનો એક અભિન્ન ભાગ છે અને 2013 માં તેને સેનાના બેડામાં સામેલ કર્યા બાદ તેણે 30 હજારઉડાનના કલકા પૂર્ણ  કર્યા છે.

આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે 2009 માં આઠ P-8I વિમાનો માટે કરાર કર્યો હતો. 2016 માં, ચાર વધારાના વિમાનોની ખરીદી માટે પણ કરાર થયો હતો.

બોઇંગ ભારતીય નૌકાદળના P-8 આઈ કાફલાના પાઇલટ્સને તાલીમ, સ્પેયર પાર્ટ  ક્ષેત્ર સેવા વગેરેમાં મદદ કરે છે. P-8 આઈમાં અતુલનીય દરિયાઇ ક્ષમતા પરીક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતા ઉપરાંત, તેઓ આપત્તિ અને માનવતાવાદી મિશનમાં પણ સારી રીતે ઉપયોગમાં લેવાયા છે. નૌકાદળને આ વર્ષે જુલાઈમાં 10 મું વિમાન મળ્યું હતું.ત્યારે હવે 11 મું એરક્રાફ્ટ બેડામાં સામેલ થતા તેની તાકાતમાં બેગણો વધારો થશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code