લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે.
ટ્રાફિક માહિતી અનુસાર હત્યા કેસમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ના પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આરંભી હતી. દરમિયાન આજે બંને આરોપીઓને લઈ પોલીસે ટીમ પરાગરજની કોલવિન હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસની ટીમ બંને આરોપીઓને હોસ્પિટલ સંકુલથી દરવાજા તરફ લઈ જઈ રહી હતી ત્યારે ત્રણ શખ્સો અચાનક અતિક અને પોલીસની નજીક આવ્યા હતા. મીડિયા ના સ્વાંગમાં આવેલા અસક્ષોએ અશરફ અને અતિક અહેમદ ને નજીકથી જ ગોળી મારી હતી. અચાનક થયેલા પગલે સ્થળ ઉપર દોડધામ મચી ગઈ હતી આ દરમિયાન ત્રણેય હુમલા કોરોએ ગોળી વાગતા ઢળી પડેલા અતિક અને અશરફ ઉપર અંધાધુન ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓની ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ જાણવા મળી રહ્યું છે. અતિ રહેમત અને તેના ભાઈ અશરફ હેમત ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ સ્થળ ઉપર જ બંદૂક નાખી પોલીસ સમક્ષ સરંદર કરી દીધું હતું જેથી પોલીસની ત્રણેયની અટકાયત કરી પૂછપરછ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય ના નામ લવલેસ સની અને અરુણ મૌર્ય હોવાનું ખુલ્યું છે.
આ અંગેની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો અન્ય પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો બીજી તરફ પતિ કહેવત અને તેના ભાઈ લાશને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એચડીએફસી ટીમ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી ફોરેન્સિક સાયન્સ ની ટીમ પણ સ્થળ ઉપરથી કેટલાક મહત્વના પુરાવાઓ મેળવ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસ જવાને પણ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા હતા.