1. Home
  2. sanket

sanket

ફિલ્મમાં કંઈક અલગ રોલ કરીને દર્શકોના દિલમાં રાજ કરનારા અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ

આજે 14 સપ્ટેમ્બર એટલે બોલિવૂડ સ્ટાર કે જેમણે એકથી એક હટકે ફિલ્મો આપી છે તેવા આયુષ્માન ખુરાનાનો બર્થ ડે છે. તેમની દરેક ફિલ્મોના રોલ હંમેશા કંીક જૂદા જોવા મળે છે. રોડીઝથી લઈને ગુલાબો સિતાબો અને નેશનલ એવોર્ડ સુધીનો તેમનો સફર ખુબ અધરો રહ્યો છે.તેમણે માત્ર સુપર સ્ટાર વાળી જ ભૂમિકા નહી પરંતુ એક અલગ રોલ […]

આ રીતે રાખો તમારા સ્માર્ટ ફોનનું ધ્યાન, બેટરી નહી થાય ખરાબ અને લોંગ ટાઈમ ચાલશે બેટરી

આજે સ્માર્ટફોનના એક્સેસ યૂઝ અથવા કોઇને કોઇ કારણોસર સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અનેકવાર તો બ્લાસ્ટથી યૂઝર્સને પણ ઇજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. જો કે કેટલીક સાવઘાની બેટરીને ફઆટતા બચાવે ઠે અને બેટરી લોંગ સમય સુધી ચાર્જ રહે છે તે અલગ. ફોનનો ઉપયોગ કરતી વખતે તે ઉતાવળમાં […]

મધ સાથે આ ત્રણ પાવડરનું સેવન ખાસી, શરદી સહિત શ્વાસ લેવાની સમસ્યામાં આપે છે રાહત

મધ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ આયુર્વેદિકમાં મધને રોગોની દવા તરીકે ઓળખાય છએ પણ જો આ મધમાં કેટલાક મસાલા મરી મિક્સ કરીને તેનું સવેન કરવામાં આવે તો ઘણી બીમારીની દવા બની શકે છે,ખાસ કરીને એલચી પાવડર, તજ પાવડર અને સૂઠ પાવડર મધ સાથે મિક્સ કરીને ખાવામાં ાવે તો ખાસી ,શરદી તથા શ્વાસ લેવાની સમસ્યામાંતી […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની રણનીતિ, અખિલેશ યાદવ સામે આ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા

યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટો દાવ અખિલેશ યાદવ સામે ચૂંટણી લડશે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે કરહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. કોઇપણ રાજકીય પક્ષ નાની પણ ભૂલ નથી કરવા માંગતી. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ […]

સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતું ભારત, અમેરિકા-બ્રિટન સહિતના દેશોને કરે છે સંરક્ષણ સાધનોનું વેચાણ

સંરક્ષણ સાધનોમાં પણ આત્મનિર્ભર બનતું ભારત ભારત અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોને વેચે છે સંરક્ષણ સાધનો ભારતે ફિલિપાઇન્સને પણ બ્રહ્મોસ મિસાઇલનું કર્યું વેચાણ નવી દિલ્હી: મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મિશન હેઠળ ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનીને અન્ય દેશોને સંરક્ષણ સાધનોનું મોટા પાયે વેચાણ […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, 5 રાજ્યોમાં રાજકીય રેલીઓ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

આ વર્ષે કોવિડની વચ્ચે યોજાશે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય નવી દિલ્હી: આ વર્ષે કોવિડની ત્રીજી લહેર વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે કોવિડના રોગચાળાને કારણે આ વખતે રાજકીય રેલીઓ પર ચૂંટણી પંચે […]

હવે મોદી સરકાર આ સેક્ટરના કાયદામાં કરશે ફેરફાર, આ સેક્ટરમાં આવશે તેજી

નવી દિલ્હી: મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી અનેક કાયદાઓ તેમજ નિયમોમાં ફેરફાર કરી રહી છે ત્યારે હવે ચા-કોફી અને મસાલા સેક્ટર સાથે જોડાયેલા કાયદાઓમાં પણ મોદી સરકાર ફેરફાર કરવા જઇ રહી છે. સરકારના આ પગલાંથી આ ત્રણેય સેક્ટરમાં તેજીનો માર્ગ મોકળો બનશે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદી સરકાર ચા કોફી તેમજ મસાલાઓ સાથે જોડાયેલા અમુક […]

આર્થિક સર્વેક્ષણ 2022: વર્ષ 2022-23માં દેશનો આર્થિક વૃદ્વિદર 8.5% રહેવાની ધારણા

વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા રહેવાની ધારણા સરકારે વર્ષ 2021-22ના આર્થિક સર્વેક્ષણની રજૂઆત કરી વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે નવી દિલ્હી: આજે બજેટ સત્રના પ્રથમ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી હતી. આ સર્વેમાં ભારતનો આર્થિક વિકાસ […]

હવે માત્ર એક ડોક્યુમેન્ટથી તમામ કામકાજ પૂર્ણ થઇ જશે, સિંગલ Digital IDથી થશે કામ

હવે દરેક નાગરિક પાસે માત્ર સિંગલ ડિજીટ આઇડી હશે સિંગલ ડિજીટ સાથે દરેક ડોક્યુમેન્ટ્સ લિંક હશે હવે બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઇને ફરવાની જરૂર નહીં પડે નવી દિલ્હી: હવે દેશમાં તમારે કોઇપણ સરકારી કામકાજ માટે માત્ર એક જ આઇડી આપવાનું રહેશે. હવે તમારે આધાર, પાન કે લાયસન્સને વેરિફિકેશન માટે અલગ અલગ આઇડી આપવાની જરૂર રહેશે નહીં. […]

નોર્થ કોરિયાની કરતૂત, હવે અમેરિકા સુધી પ્રહાર કરી શકતી બેલિસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ

ઉત્તર કોરિયાનું કારસ્તાન હવે વધુ એક બેલેસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ આ મિસાઇલ અમેરિકા સુધી પ્રહાર કરી શકે છે નવી દિલ્હી: ઉત્તર કોરિયા પણ અનેકવાર ઉશ્કેરણીજનક હરકતો કરતું રહે છે. હવે ઉત્તર કોરિયાએ એક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે અમેરિકાના ગુઆમ પ્રદેશ સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તાજેતરના વર્ષોમાં ઉત્તર કોરિયાનું આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code