1. Home
  2. sanket

sanket

રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ અશ્વ વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર, ઉત્કૃષ્ટ સેવા બદલ સમ્માનિત

રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ ઘોડા વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર વિરાટ આ પ્રકારનું પ્રશસ્તિ પત્ર મેળવનાર પ્રથમ ઘોડો છે વિરાટને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ વિશેષ ઘોડા વિરાટને સન્માન મળ્યું છે. તેને પ્રેસિડેન્ટ બોડીગાર્ડના ચાર્જર તરીકે ભારતીય સેનાએ વિશેષ સમ્માન આપ્યું છે. વિરાટને તેમની યોગ્યતાઓ તેમજ સેવાઓ […]

પ્રજાસત્તાક દિવસે જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં 3 ટકાનો વધારો કરાયો

પ્રજાસત્તાક પર્વ પર જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ભેટ DAમાં કરાયો 3 ટકાનો વધારો હિમાચલ પ્રદેશની સરકારે કરી જાહેરાત નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વ પર જ ખુશખબર મળી છે. સરકારે કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની […]

73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી: સૈન્યના શક્તિ પ્રદર્શન, ટેબ્લોની આનંદદાયક પ્રસ્તુતિથી વાયુસેનાના સામર્થ્યની ઝલક, સૌ કોઇ થયા મંત્રમુગ્ધ

દિલ્હીના રાજપથ પર 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી  સૈન્યના શક્તિ પ્રદર્શનથી લઇને ટેબ્લોની ઝાંખી સુધીની ઉજવણી વાયુસેનાએ 75 વિમાનોથી દર્શાવી હેરતઅંગેજ કરતબો નવી દિલ્હી: આજે દિલ્હીના રાજપથ પર દેશના 73માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમ દરમિયાન તિરંગો ફરકાવ્યો હતો. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભારતની […]

રાજપથ પર ગુજરાતના ટેબ્લો મારફતે ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાની ઝલક જોવા મળી, જાણો શું હતી એ ઐતિહાસિક ઘટના

રાજપથ પર ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથા જોવા મળી ગુજરાતના ટેબ્લો દ્વારા આઝાદી સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓનું યોગદાન ઉજાગર કરાયું જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાવહ હતી તે ઐતિહાસિક ઘટના નવી દિલ્હી: આજે રાજપથ પર યોજાયેલી પરેડમાં દેશના દરેક રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓની ઝલક જોવા મળી રહી છે ત્યારે આ વખતે ગુજરાતના ટેબ્લો મારફતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓની ભૂમિકા તેમજ […]

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથ ખાતે ઉજવણી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન કર્યું કોવિડની ગાઇડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન થયું નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ભારતના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું […]

પદ્મ પુરસ્કારોની જાહેરાત, CDS બિપિન રાવત અને કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કલ્યાણ સિંહ અને CDS બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન નીરજ ચોપડાને પણ પદ્મશ્રી એનાયત કરાશે નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. પદ્મ પુરસ્કારની જાહેરાત અનુસાર, CDS બિપિન રાવત અને યુપી પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. […]

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપડાને આ મેડલથી કરાશે સન્માનિત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે વીરતા પુરસ્કારની કરી જાહેરાત નીરજ ચોપડાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ શૌર્ય ચક્ર, પરમ સેવા વિશિષ્ટ સેવા મેડલ સહિતના મેડલ સમાવિષ્ટ નવી દિલ્હી: આવતીકાલે ગણતંત્ર દિવસ છે ત્યારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી સુવર્ણ […]

હવે ગૂગલ બ્લોક ચેઇન ડિવીઝનની કમાન સંભાળશે શિવકુમાર વેંકટરામન, જાણો આ ભારતીય વિશે

નવી દિલ્હી: વિશ્વભરની ટેક કંપનીઓમાં ભારતીયોનો દબદબો અને વર્ચસ્વ વર્ષોથી જોવા મળી રહ્યું છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. એક ભારતીયને ગૂગલના નવા બ્લોકચેન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. એન્જિનિયર શિવકુમાર વેંકટરામનને ગૂગલમાં વરિષ્ઠ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવકુમાર વેંકટરામન ગૂગલના બ્લોકચેન અને અન્ય નેકસ્ટ-જનર કોમ્પુયટિંગ અને ડેટા સ્ટોરેજ ટેક્નોલોજીની […]

કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતા RPN સિંહે ભાજપનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો નવી દિલ્હી: અત્યારે જ્યારે દેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. રાજકીય ગતિવિધિઓ વધી છે. યૂપી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા એવા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને […]

માત્ર 5 વર્ષનો આ પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત, પીએમ મોદીએ આપ્યો એવોર્ડ, વીડિયો જોઇને તમે પણ દંગ રહી જશો

માત્ર પાંચ વર્ષનો પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત તે સુમધુર ગીત અનેક ભાષાઓમાં ગાવાની ધરાવે છે અદ્દભુત પ્રતિભા તેને વર્ષ 2022ના બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે નવી દિલ્હી: શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે પાંચ વર્ષનો બાળક પાંચ ભાષાના ગીતો ગાઇ શકે છે. જી હા, પરંતુ આ હકીકત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code