1. Home
  2. sanket

sanket

લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું

યુવતીઓની લગ્ન વયમર્યાદા 18 થી વધારીને 21 કરવાના નિર્ણયના પાસાઓનું મહત્વપૂર્ણ વિશ્લેષણ ડૉ. શિરીષ  કાશીકર અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે 23 જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. દેશના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર આ સાથે આગવું સમૂહચિંતન થઈ રહ્યું છે. એ પૈકી એક મહત્વનો મુદ્દો છે મહિલાઓની […]

અમેરિકન શેરબજાર ધ્વસ્ત થવાથી ટેક ધનકુબેરોની સંપત્તિમાં 67 અબજ ડોલરનો ઘટાડો

નવી દિલ્હી: અમેરિકામાં ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરો વધારે તેવી પૂરી સંભાવના છે ત્યારે તેને કારણે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ જ કારણોસર વિશ્વના ધનિકોનું સંપત્તિમાં જંગી ધોવાણ જોવા મળ્યું છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર વિશ્વના પાંચ ધનકુબેરોની સંપ્તતિમાં ગત સપ્તાહમાં 67 અબજ ડોલરનો ઘટાડો થયો છે. નાસ્ડાકનો મુખ્ય નાસ્ડાક 100 ઇન્ડેક્સ […]

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશોનું પાલન ના કરનારી સુરત અને રાજકોટની સહકારી બેંક સામે કરી દંડાત્મક કાર્યવાહી

નવી દિલ્હી: દેશની કેટલીક સહકારી બેંકો પર RBIએ આકરી કાર્યવાહી કરી છે. નિયમનકારી પાલનના અભાવે RBIએ 8 સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ અંગે જાણકારી આપતા RBIએ કહ્યું કે, એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Associate Co-Operative બેંક લિમિટેડ, સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને લોન અને એડવાન્સ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]

સતત પાંચમાં દિવસે શેરમાર્કેટમાં ધબડકો, રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો

સતત પાંચમાં દિવસે માર્કેટ ધડામ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં સેન્સેક્સમાં આજે 1000 પોઇન્ટનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર પણ શેરબજાર માટે અમંગળ સાબિત થયો હતો. સતત પાંચમાં દિવસે પણ માર્કેટ ધ્વસ્ત થતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટના કડાકા સાથે 56,683ના […]

અંતે હવે એર ઇન્ડિયાની તાતા ગ્રૂપમાં થશે ઘરવાપસી, 27મીએ એર ઇન્ડિયાની કમાન સંભાળશે તાતા ગ્રૂપ

નવી દિલ્હી: સરકારી એરલાઇન એર ઇન્ડિયા વર્ષોથી કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે. હવે ટૂંક સમયમાં એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપ સંભાળવા જઇ રહી છે. પ્રજાસત્તાક દિવસના બીજા જ દિવસે તાતાને એપ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવશે. સરકારે ગત વર્ષે 8 ઑક્ટોબરના રોજ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને એર ઇન્ડિયા વેચી હતી. ટેલેસ એ તાતા જૂથની હોલ્ડિંગ કંપની […]

ભારતની મદદ બાદ શ્રીલંકાએ 50 કરોડ ડોલરના સોવરિન બોન્ડની કરી ચૂકવણી

ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ ભારતની મદદથી શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ચૂકવણીમાં ડિફોલ્ટ ટાળી શક્યું શ્રીલંકાએ 50 કરોડ ડોલરના સોવરિન બોંડની ચૂકવણી કરી નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ એવો શ્રીલંકા દેવાના ડુંગર હેઠળ દબાયેલું છે. આર્થિક સંકટમાંથી પસાર થયેલા શ્રીલંકાને પૈસા ઉધારી આપીને ચીને દેવાના ડુંગર હેઠળ દબાવ્યા બાદ હવે ડિફોલ્ટ થવાને આરે હતું ત્યારે ભારતે પાડોશી દેશની […]

સ્માર્ટફોનથી પણ કોરોના ફેલાતો હોવાથી રહો અલર્ટ, આ રીતે ફોનને Sanitize કરો

સ્માર્ટફોનનો યૂઝ કરવા સમયે રહો સાવધાન સ્માર્ટફોનથી પણ ફેલાઇ શકે છે કોરોના તેને આ રીતે કરો સેનિટાઇઝ નવી દિલ્હી: કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વમાં ફરીથી માથુ ઉંચક્યું છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ચૂકી છે. તેથી તમે કોવિડ સામે સુરક્ષિત રહેવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરો […]

તમારું આધાર કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો ચકાસણી

તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? અહીંયા આપેલા સ્ટેપ્સથી કરો વેરિફાઇ સરળ સ્ટેપ્સમાં ચકાસણી કરો નવી દિલ્હી: આજે કોઇપણ પ્રકારની સરકારી કામકાજ માટે અથવા તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને આવશ્યક દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર મોટા ભાગના કામ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. તે મહત્વનું ઓળખ કાર્ડ માનવામાં […]

વોટ્સએપ-ટેલિગ્રામ પર આ પ્રકારના મેસેજ ના મોકલતા, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર ક્યારેક કેટલીક ગોપનીય માહિતી અને દસ્તાવેજો ભૂલમાં પણ શેર થઇ જતા હોય છે ત્યારે સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમોથી ગોપનીય માહિતી અને દસ્તાવેજો શેર ના કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તેને લઇને નવી કમ્યૂનિકેશન ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. આમાં તમામ […]

UP ELECTIONS 2022: સપાએ 159 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી, અખિલેશ કરહલ બેઠકથી લડશે ચૂંટણી

યુપી વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ કમર કસી સપાએ 159 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી અખિલેશ યાદવ કરહલ બેઠકથી લડશે ચૂંટણી નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણી માટે હવે સમાજવાદી પાર્ટીએ પણ કમર કસી છે. સમાજવાદી પાર્ટીએ આજે 159 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી છે. યુપી વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code