1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથ દાદાના શરણમાં

અમદાવાદઃ આઈપીએલ હવે રંગ જમાવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની મજા માણી રહ્યાં છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રણ મેચમાં હાર થઈ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના સોંપવામાં આવતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માના પ્રશંસકોમાં રોષ ફેલાયો છે. સ્ટેડિયમમાં રોહિતના પ્રશંસકો હાર્દિક પંડયાનો હૂરિયો બોલાવી રહ્યાં છે. તેમજ સોશિયલ મીડિયામાં […]

60 વર્ષની ઉંમરે પણ તમે 30 જેવા દેખાશો, આ ચાર આદતો તમને હંમેશા યુવાન રાખશે

દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ચાહે છે. જવાનીમાં કોઈ વૃદ્ધ થવા માંગતો નથી. જ્યારે કોઈ વૃદ્ધ થાય છે તો તે તેના જવાનીના દિવસોને યાદ કરે છે. ઘણી વાર વ્યક્તિની સારી અને ખરાબ આદતો છે તેને સમય પહેલા વૃદ્ધ કે વધારે ઉંમર થવા છતાં યુવાન રાખે છે. જેથી તમે 60 વર્ષની ઉંમરે પણ 30 દેખાવા માંગતા હોવ […]

રાજકોટઃ એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ, મતદાન નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને ખાસ નિયમ આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને […]

બંગાળ: ફરી એકવાર NIAએની ટીમ ઉપર હુમલો, બ્લાસ્ટના કેસમાં આરોપીની ધરપકડ કરવા ટીમ ગઈ હતી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી ઉપર હુમલાની ઘટનાને ત્રણ મહિના બાદ ફરી એકવાર એનઆઈએની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વ મિદનાપુરમાં ભૂપતિનગરમાં અજાણઅયા શખ્સોએ તપાસનીશ એજન્સીના વાહન ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનને ભારે નુકશાન થયું છે. એનઆઈએની ટીમ એક મામલે ભૂપતનગર બ્લાસ્ટમાં કેન્દ્રીય સુરક્ષાદળ સાથે એક આરોપીને ઝડપી લેવા માટે ગઈ હતી […]

અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ ફેલાયો

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું. કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર […]

ધૂમ્રપાન છોડવા માટે આ વસ્તુ રામબાણ છે, અભ્યાસમાં બહાર આવ્યું..

આપણે બધા જાણીએ છીએ કે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, તેમ છતાં તેનું વ્યસન છોડવું આપણા માટે મુશ્કેલ છે. જો કે, તાજેતરમાં ધૂમ્રપાન છોડવા માટેનો રામબાણ ઉપાય બહાર આવ્યો છે. ધૂમ્રપાનની આદત આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે. જો કે, કેટલાક લોકો ઇચ્છે તો પણ તેને છોડી દેવું હજુ […]

જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ

લીકર પોલીસી ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી અને હવે તેમની પાર્ટીનું કહેવું છે કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એક મુખ્યમંત્રી જેલના […]

શું તમે પણ જમ્યા પછી ઈલાયચી ખાઓ છો? જાણો ફાયદા

મસાલેદાર ખોરાકનો સ્વાદ વધારવા માટે આપણે ઘણીવાર ઈલાયચીનો ઉપયોગ કરીએ છીએ જે મીઠા બની ગયા છે. એલચી હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા લોકો જમ્યા પછી ઈલાયચી ખાય છે કેમ કે તે માને છે કે ઈલાયચી ખાવાથી ખોરાક પચવામાં આસાની રહે છે ઈલાયચીના બીજ, તેલ અને અર્કમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. ખાલી 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code