1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 2023-24માં ઓલટાઇમ રેકોર્ડ કાર્ગો હેન્ડલિંગ

નવી દિલ્હીઃ પોતાના 154 વર્ષના ઇતિહાસમાં, કોલકાતા ડોક સિસ્ટમ (કેડીએસ) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (એચડીસી) સહિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા (એસએમપી કોલકાતા)એ 66.4 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગોનું સંચાલન કરીને નાણાકીય વર્ષ 2023-24માં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું, જે 2022-23માં 65.66 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી 1.11 ટકાનો વધારો દર્શાવે છે. અધ્યક્ષ રથેન્દ્ર રામન આ અભૂતપૂર્વ થ્રુપુટનો […]

IPL 2024: મુંબઈને મોટી રાહત, સૂર્યકુમાર દિલ્હી સામેની મેચમાં મેદાનમાં ઉતરે તેવી શકયતા

મુંબઈઃ હાલ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. વિવિધ ટીમના યુવા ખેલાડીઓ આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી રહ્યાં છે. બીજી તરફ સતત 3 મેચથી હારનો સમાનો કરી રહેલી મુંબઈની ટીમને મોટી રાહત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના અભ્યાસ સત્રમાં ક્રિકેટ જગતના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવમાં સામેલ થયાં છે. લાંબા સમયથી […]

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે ભરાયાં પાણી

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિની ચેતવણી સિડનીના મુખ્ય ટ્રેન સ્ટેશન પર રેલ સાધનોને નુકસાન નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જોરદાર વરસાર વરસ્યો હતો. જેના પરિણામે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. સિડનીમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાવક અસર પડી છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં વરસાદને પગલે પૂરની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા […]

ઓટો ક્ષેત્રમાં કેમ વધી રહ્યો છે ઈ-વેસ્ટ? આટલા બધા ઈ-વેસ્ટનું શું થશે?

વાહન ઉધોગ હાલમાં યાત્રી વાહનોમાં આપવામાં આવેલ ફીચર્સના મામલામાં તેજીથી આગળ વધી રહ્યું છે. ઝડપથી થઈ રહેલા આ વિકાસના પાછળ ટેક્નોલોજીનો અહમ રોલ છે. વાહનોમાં ઈલેક્ટ્રોનિક કંમ્પોનેંટ્સને લગાતાર અપનાવવા સાથે એક મહત્વપૂર્ણ ચૂનોતી પણ સામે આવે છે. અને તે છે ઈલેક્ટ્રોનિક કચરો, કે ઈ-વેસ્ટ. • ઓટો ક્ષેત્રમાં ઈ-વેસ્ટ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો, ઈ-વેસ્ટનો […]

‘મે અટલ હૂં’ એ મને પહેલા કરતા સારો વ્યક્તિ બનાવ્યોઃ પંકજ ત્રિપાઠી

મુંબઈઃ પંકજ ત્રિપાઠીની ગણતરી બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં થાય છે. પંકજે તેના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકો માટે ખાસ જગ્યા બનાવી છે. ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં તેમની ઉત્તમ અભિનયએ જીવનના ક્ષેત્રના લોકોના દિલ જીતી લીધા છે. પંકજને દર્શકોને હંમેશા જમીનથી જોડાયેલ એક્ટર માને છે, તેની ઝલક વાતચીત અને વર્તનમાં સાફ દેખાય છે. હાલમાં જ પંકજ એક ઈન્ટરવ્યુમાં જોવા મળ્યો […]

RBIની ચેતવણી: ભૂલથી પણ ના કરો આ ભૂલ, એક ઝાટકામાં ખાલી થઈ જશે બેંન્ક એકાઉન્ટ

નવી દિલ્હીઃ ઇન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રહેવું એ એક મોટી વાત છે. દરરોજ લોકો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. લોકોને આ પ્રકારના કૌભાંડોથી બચાવવા માટે સરકારી સાયબર એજન્સીઓ સતત એલર્ટ જારી કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એલર્ટ જાહેર કર્યું છે. આરબીઆઈએ લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો બતાવ્યા છે. ડિજિટલ ઈન્ડિયાના એક્સના […]

IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી IPL 2024માં પોતાની ત્રણે મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જણાવીએ કે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થા પણ ચલાવે છે. રાજસ્થાનના સાંભર નામના શહેરમાં આરઆરના ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે જાણે સોશિયલ વર્ક માટે ટીમ સાંભર પહોંચી હોય […]

દિલ્હી એક્સાઇઝ કેસ: CBI તિહાર જેલમાં BRS નેતા કે કવિતાની પૂછપરછ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, CBIને કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં જેલમાં બંધ BRS નેતા કે કવિતાનું નિવેદન નોંધવા અને પૂછપરછ કરવાની મંજૂરી આપી. સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવા માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી પર આ આદેશ આપવામાં આવ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં […]

એલોવેરા જેલના ફાયદા કરી દેશે તમને હેરાન, સ્કિન માટે છે રામબાણ

એલોવેરા જેલના ઉપયોગથી તમે સરળતાથી ચહેરાના ડાઘ અને પિંપલ્સથી રાહત મેળવી શકો છો. છોકરા હોય કે છોકરી દરેક વ્યક્તિને સુંદર દેખાવા માંગે છે. પણ ચહેરા પરના ડાઘ અને પિમ્પલ્સ લોકોની સુંદરતામાં બાધારૂપ બને છે. આ બધાથી બચવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. તમે પણ આ બાબત થી પરેશાન છો તો તમને એક કુદરતી ઉપાય […]

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code