લખાણ એટલે કે મનમાં આવેલા વિચારોને શબ્દોની માળામાં ગોઠવવાની કળા: જ્યોત માંકડ
– વિનાયક બારોટ આ વિશ્વમાં દરેક વ્યક્તિમાં કોઈ એક એવી ખાસીયત તો છે જ જેમાં તે સંપૂર્ણપણે નિપુર્ણ છે, આને બીજી રીતે કહેવા જઈએ તો તેને કળા પણ કહી શકાય.. દરેક માણસમાં કાંઈકને કાંઈક કળા રહેલી જ છે, બસ જરૂર છે તો તેને ઓળખવાની. કોઈ વ્યક્તિમાં ચિત્ર દોરવાની કળા હોય તો કોઈ વ્યક્તિમાં સંગીતની, કોઈ […]