હવે સોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ડોક્ટર્સથી લઈને ઘરના વડિલો બહારનું જંકફૂડ ન ખાવાની સલાહ આપતા હોય છે ત્યારે ખાસ કરીને જો આપણે ચાઈનિઝની વાત કરીએ તો તેમાં વપરાતા સોસ, આજીનો મોટો એટલે કે MSG જે શરીરને ખતરનાક રીતે નુકશાન પહોંચાડે છે જેથી ચાઈનિઝ ખાવાનું હંમેશ માટે ટાળવું જ જોઈએ.ચોમાસામાં આ પ્રકારનો ફૂડ શરીર સાથે જલ્હી પ્રક્રિયા કરતો હોય છે જેથી બીમારી લાવી શકે છે.
બહારનો ખારોક આમતો હેલ્થ પર વિપરીત અસર કરે જ છે પણ ખાસ આજે વાત કીરશું ચાઈનિઝ અનેક લોકો મન્યુરિયન , સિઝવાન રાઈસ કે પછી ચાઉમિન ચાઉ થઈને ખાતા હોય છે જો કે રોજીંદા અથવા વારંવાર ચાઈનિઝ ફૂડ ખાઈએ છીએ તો આપણે આપણા સ્વાસ્થ્ય સાથથે ચેડા કરીએ છીએ ,તો ચાલો જાણીએ શા માટે ચાઈનિઝ હેલ્થ પર વિપરીત અસર કરે છે.
ખાસ કરીને ચાઈનિઝમાં રેડ ફૂડ કલર વાપરવામાં આવે છે જે સ્વાસ્થ્યમાટે ખાસ ગળા માટે ખરાબ સાબિત થાય છે તેનાથી અવાજ બેસી જવો અથવા ગળામાં ઈન્ફેક્શન થવા જેવી ફરીયાદ સર્જાય છે.
આ સાથે જ ચાઈનિઝનો ટેસ્ટ વધારવા માટે આજીનોમોટો વાપરવામાં આવે છે જે આપણી હેલ્થને ઘણી રીતે નુકશાન કરે છે જો તમે પણ જાણ્યે અજાણ્યે તેને ખાતા હોવ તો હવે ભૂલી જજો.અજીનો મોટાનુ વૈજ્ઞાનિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ છે અને તે આજે મોટા ભાગનાં ઘરોમાં ખાદ્યપદાર્થોમાં મિશ્રણ કરવામાં આવે છે. આજીના મોટાનું લાંબા સમય સુધી તેના સેવનથી તમારી હેલ્થ બખરાબ થઈ શકે છે. એટલું જ નહીં તેના સેવનથી તમે પેટ અને આંતરડા સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થઈ જાઓ છો,હાડકા દુખવા કે પોલા થવાની પણ ફરીયાદ થાય છે.
ચાઈનિઝમાં વિનેગર વાપરવામાં આવે છે જે હાડકાને પોલા કરવાની સાથે હાડકાને અક સમયે ફાડી કરાઢે છે.મોટાભાગના લોકતો વિનેગરનો ઉપયોગ વાસણમાંયથી કાડ કાઢવા કરતા હોય છે જે વસ્તુ કાટ છોડી શકે છએ તે તમાપા પેટના આતરડામાં ખરાબ અસર કરી જ શકે છે,તેની ખટાસથી શરીરના અવયવો દુખે છે.