Site icon Revoi.in

સવારે નાસ્તામાં તળેલો ખોરાક ટાળો, આ હેલ્ધી ફૂડ ને નાસ્તામાં કરો સામેલ

Social Share

હાલ ઉનાળઆની ઋતુ શરુ થઈ ચૂકી છે ત્યારે દરેક લોકોએ પોતાના ખાવાપીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ જો આ સિઝનમાં તમારે તંદુરસ્તી જાળવવી હોય તો ખાસ શાકભાજીના જ્યૂસ સવારે ખાલી પેટે પીવાની ટેવ પાડી દો, ા સાથે જ જો તમે સવારે તળેલો તીખો નાસ્તો કરો છો તો તે આદત છોડી દેવી જોઈએ

તળેલો તીખો મલાસાવાળા ન્સતો ઉનાળામાં પેટમાં વધરે સમસ્યા ઉત્પન્ન કરે છએ સાથે જ ડાયેરિયા જેવી સમસ્યા નોતરે છએ પરિણામે પેટની પાચન ક્રિયા પર તેની અસર પડે છે તો ચાલો જાણીએ સવારે કેવો હેલ્ધી નાસ્તો ખાવો જોઈએ.

સવારે નાસ્તામાં ડ્રાયફ્રૂટ રાત્રે પલાળીને  ભૂખ્યા પેટે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.આ સહીત તમે ફળો ખાય શકો છો અથવા શાકભાજીના જ્યુસ કે ફળોના જ્યુસનું સેવન કરી શકો છો,જો હેલ્યધી નાસ્તાની વાત કરવામાં આવે તો તમે ઉપમા, પૌઆ કે ઓટ્સ જે નહીવત તેલમાં બને છએ તેવા નાસ્તાને ખાય શકો છો

શરીરને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા માટે આયુર્વેદમાં મધને અમૃત માનવામાં આવ્યું છે. રોગ પ્રતિકારક શ્કતિ વધારવાથી લઈને ખઆસી શરદીમાં મધ દવાનું કામ કરે છેસવારે એક ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ પી શકો છો.

આ સાથે જ સવારે પલાળેલા મગફળીના બી ખાવાથી ફાયદો થાય છે,6.મગફળીમાં હાજર એન્ટી ઓકિસડન્ટ, વિટામિન, ખનીજો વગેરે અત્યંત ફાયદાકારક છે.

દરરોજ સવારે નાસ્તામાં તીખો તળેલો ખોરાક અવોઈડ કરીને તેને બદલે એક ગ્લાસ શાકભઆજીના જ્યૂસ પીવો જેમ કે બીટનો જ્યૂસ, ગાજરનો જ્યૂસ કાકડીનો જ્યૂસ જે તમારી હેલ્થ પર સારી અસર કરે છે આ સાથે જ શિયાળામાં ભોજન સાથે કાચા સલાડનું સેવન પણ ગુણકારી સાબિત થાય છે.

બદામ ઘણાં ગુણોથી સમૃદ્ધ છે. તેનું નિયમિત સેવન અનેક રોગોથી બચવામાં મદદરુપ થઈ શકે છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે, પરંતુ આ ડ્રાયફ્રૂટ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.