- સવારે નાસ્તામાં દૂધ પીતા હોવ તો તીખો તળેલો નાસ્તો ટાળો
- દૂધ સાથે ખાટા ફળો પણ ખાવાનું ટાળો
ઘણા લોકોને ચા પસંદ હોતી નથી એટલે તેઓ સવનારે નાસ્તામાં દૂધનું સેવન કરે છે,અને દૂધને સનમતોલ ાહાર પણ ગણવામાં આવે છે,જો કે સવારે નાસ્તામાં દૂધની આદત હોય તે સાથે તમારે કેટલીક વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ
લદૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, જો કે કેટલીક વસ્તુઓ સાથે જો દૂધ ન પીએ તો વધારે સારુ રહે છે.
દૂધ પોતામાં સંપૂર્ણ છે.જેથી તેની સાથે તળેલી વસ્તુો જેવા કે બ્રેડ પકોડા, સમોસા કે ડિપ ફ્રાય કરેલી કોઈ પમ વાનગી ખાવાનું ટાળો, નહી તો પેટ ગડબડ થઈ શકે છે.
આ સાથે જ જે લોકોને ફળાહાર કરવાની આદત છે તેૈનમણે દૂધ સાથે ફળોનું સેવન ન જ કરું જોઈએ, ખાસ કરીને સ્ટ્રોબેરી, અનાનાસ, નારંગી જેવા ફળો પાચન દરમિયાન પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે,તો બીજી તરફ , દૂધની પ્રકૃતિ ઠંડી હોય છે. જેથી પાચક સિસ્ટમ પર ખરાબ અસર પડે છે.
જો તમે પરાઠા ખાવા છો તો બને ત્આયા સુધી સાદા પરાઠાનું સેવન કરો ઓઈલ વાળો પરાઠો પેટ ભારે કરી શકે છે,વધારે પડતો ખોરાક લેવાય ગયાનો અનુભવ થાય છે પરિણામે અક્રામણ સર્યાજ છે.