Site icon Revoi.in

શિયાળામાં કેમિકલ યૂક્ત હેરકલર કરવાથી બચો, આ હોમમેડ હેર કલર ઘરે બનાવીને કરો ઉપયોગ, વાળને નહી થાય નુકશાન

Social Share

આજકાલ સૌ કોઈને વાળ સફેદ થવાની અથવા તો વાળ બરછડ થવાની ફરીયાદહોય છે, આવી સ્થિતિમાં લોકો અવનવા પ્રોડક્ટના કલરનો ઉપયોગ કરીને વાળને રંગે છે,જો કે થોડા સમય માટે વનાળ સારા દેખાય છે, કલર જતાની સાથે જ તે વાળની સુંદરતા તથા વાળની મજબૂતાઈ પણ લઈ જાય છે,છેવટે વાળ ખરાબ રુસ્ક બને છે, તમને જો હેર કલરનો ઘણો શોખ હોય તો તમે ઘરે જ નેચરલ કલર બનાવીને તમારા વાળમાં અપ્લાય કરો,જેનાથઈ વાળ શઆઈન કરશે, વાળ મજબૂત પણ બનશે અને વાળ ખરાબ થવાનો ડર પણ નહી રહે.તો ચાલો જાણીએ કંઈ રીતે બને છે નેચરલ કલર

જાસૂદના ફૂલમાંથી બનાવો હેરલકર

સૌથી પહેલા વાસણમાં એક કે બે કપ જેટલું પાણી નાખો, તેમાં જાસૂદના ફૂલ નાખીને પાણીને સારી રીતે ઉકળો. પાણી ઊકળે પછી ગેસ પરથી નીચે ઉતારી દો હવે 30 મિનિટ સુધી આ પાણીલ એમ જ રહેવાદો ,હવ તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડું પાડયા બાદ તેને સ્પ્રે બોટલમાં ભરી દો અને જ્યારે તમને વનાળમામં લકર કરવો હોયત્યારે વાળ વોશ કર્યા બાદ આ સ્પ્રે વાળમામં લગાવીને સુકાવો દો,તમારા વાળ પર જાસૂદનો રંગ લાગી જશે.

બીટમાંથી બનાવો હેર કલર

આ માટે બીટને છોલીને ઘોઈલો, ત્યાર બાદ તેને છીણીમાં છીણીલો, હવે આ છઈણને તડકામાં 2 દિવસ સુકવી દો, ત્યાર બાદ મિક્સરમાં ક્રશ કરીલો, હવે જ્યારે વનાળને કલર કરવા હોય ત્યારે આ બીટના પાવડરને અડધો કપ પાણીમાં ઉકાળી પાણીને ઠંડુ થવાદો પછી ગાળઈલો, અને તે પાણીથી વાળમાં સ્પ્રે કરીને સુકાવો દા તમારા બાળમામ રેડ કલર બેસી જશે, જે વોશ કરતાવની સાથે નીકળી પણ જળશે, અને વાળને નુસખાન પણ નહી થાય

કોફીમાંથી બ્રાઉન કરલ

આ માટે કોફીને પાણીમાં બરાબર ઉકાળીલો, ઓછામાં ઓછી 20 મિનિટ ઇકાળઈને ઠંડી પડવાદો, ત્યાર બાદ તેને ગાણીલો, હવે વાળ વોશકરીને કોરો થવાદો, ત્યાર બાદ કોફીના પાણીથી વાળમાં સ્પ્રે કરીલો, તમારા વાળ સરસ બ્રાઉન કલરના લાગશે અને શાઈન પણ કરશે.