- ઠંડા પાણીથી ન્હાવાથી ગરમીમાં લાગેલી લૂમાં રાહત મળે છે
- પગના તળીયામાં ઠંડજક મળે છે
- શરીરની સ્કિન પર ઠંડક મળવાથી બળતરામાં રાહત થાય છે
હાલ ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે, ઘરની પાણીની ટાંકીમાં પણ ગરમ પાણ ીઆવતું હોય છે ત્યારે આપણે સો કોઈ ઠંડા પાણીથી ન્હાવાનું જ પસંદ કરીએ છીએ, જો કે ગરમીમાં ઠંડા પાણીથી જ ન્હાવું જોઈએ આમતો નિષ્ણાંતોના ક્હયા પ્રમાણે શિયાળામાં પણ નવશેકા ગરમપાણીાનો ઉપયોગ જ કરવો જોઈએસવધુ ગરમ પાણી શરીરની સ્કિનને હાનિ પહગોંચાડે છે. તો ચાલો જાણીએ ઠંડી પાણીથ સ્નાન કરવાના કેટલાક મહત્વના ફાયદાઓ
ઠંડા પાણીથી ન્હાવાના આટલા છે ફાયદા
ખાસ કરીને ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી નર્વ એંડીંગ્સને ઉત્તેજિત કરે છે અને સવારે તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ તે આળસ દુર કરવામાં પણ મદદ કરે છે.આ સાથે જ તમે જ્યારે પણ ગરમીમાંથી ઘરની અંદર આવો ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરીલો.
ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીર પરની બળતરા દૂર થાય છે આ સાથે જ પગના તળીયા બળતા હોય તો તે મટે છે અને પગના તળીયામાં પણ ટંડક પહોંચે છે.
બહારના તાપથી તપેલું શરીર અને આંખોની થતી બળતરા ઠંડા પાણીથી દૂર કરી શકાય છે.દિવસમાં ચાર-થી પાંચ વખત તમારે ફેશવોશ ઠંડા પાણીથી જ કરવો જોઈએ
ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં એક અદભૂત છંડક પ્રસી જાય છે, અને થાક ઉતરતાથી સાથે જ હળવાપણોનો એહેસાસ થાય છે
ઠંડા પાણીથી બ્રેન અને બોડી ફ્રેશ ફીલ કરે છે. સાથે જ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. બોડીના મસલ્સ રિપેર થાય છે. આ રીતે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલમાં રહે છે.
જો તમને બોડી પેઈન થાય છે અને હાડકા અને માંસપેશીયો માં દર્દ હોય તો, તો તમે શરીર પર ઠંડા પાણી પછી ગરમ પાણી નાખો. આવીરીતે નહાવા થી તમારા દર્દ માં ખુબ રાહત મળશે
ઠંડા પાણીથી ન્હાવાથી ડી-પ્રે-શ-નમાંથી રાહત મળે છે.મનમાં શાંતિની અનુભૂતી થાય છે