Site icon Revoi.in

ચોખાને રાંધતા પહેલા થઈ જાઓ સાવધાન, જાણીલો તેની કઈ રીતે કરવી પરખ ક્યાં સ્વાસ્થ્ય સાછે ચેડાતો નથી કરતાને?

Social Share

આજે માર્કેટમાં જ્યાં જૂઓ ત્યા ભેળસેળ વાળી અને ડૂબ્લિકેટ વસ્તુઓ મળી રહી છે. ઘણી વસ્તુઓતો આબેહુંબ હોય છે જેમાં અસલી કઈ અને નકલી કઈ ઓળખવી મુશ્કેલ બને છે.ખાસ કરીને ચોખા, મધ, લોટ વગેરે એવા ખાદ્ય ખોરાકન ીસાચી ઓળખ કરવી નુશ્કેલ બને છએ,તો આજે વાત કરીશું ચોખા વિશે તે અસલી છે કઈ રીતે જાણી શકાય તે વિશે માહિતી મેળવીએ.

આ રીતે ચોખાની કરો ઓળખ

બાસમતી રાઈને જ્યારે પણ તમે રાંધશો ત્યારે તેમાથી એક વર્ષો જૂની જે સ્મેલ છે તે આવે છે જો એવી સ્મેલ નથી આવતી તો ચોખા બાસમતી નથી, બાસમતી ચોખાની સ્મેલ તેની સાચી ઓળખ કરી બતાવે છે.આ સાથે જ તે બની ગયા બાદ સાઈઝમાં વધે છે.આ ચોખા રાંધ્યા પછી વાસણમાં ચોંટતા નથી.

પ્લાસ્ટિકના ચોખા છે કે સાચા તે ઓળખવા માટે તમારે થોડા ચોખાને ગેસની જલતી અગ્નિમાં નાખવાના છે જો તેમાંથી રસ પડે છે તો તે નકલી જ છે,સાચા ચોખા બળશે પણ રસ નબી પડે.
બીજી એક ચોખા ઓળખવાની રીતની જો વાત કરવામાં આવે તો તે છે ચૂનો આ માટે તમારે એક વાસણમાં ચોખાના કેટલાક સેમ્પલ લો. તેમાં થોડું ચૂનો અને પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો. હવે આ દ્રાવણમાં ચોખાને પલાળીને થોડો સમય રહેવાદો જો આમ કરવાથી ચોખાનો રંગ બદલાઈ જાય કે રંગ નીકળી ચોખા નકલી હોવાની ખાતરી થી છે.

આ સાથે જ ગરમ તેલ કરીને તેમાં થોડા ચોખા નાખી જૂઓ જો તે બનાવટી હશે તો તેલમાં ચોંટી જશે અને ઓગળી જશેે .આ સાથે જ ચોખાને પાણીમાં નાખવાથી જે ચોખા તરવા લાગે છે તે ચોખા નકલી હોય છે