- શિયાળામાં ન કરવું જોઈે બ્લિચ
- બ્લિચથી ત્વચા બને છે રફ
બાલ શિયાળાની સિઝન આવી ચૂકી છએ ત્યારે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાયો જો કે શિયાળામાં માર્કેટમાં મળતા મોંધા પ્રોડક્ટ તમારી ત્વચાને બગાડે છે. તો સાથે જ સ્કિનને રફ બનાવે છે.
ઠંડીમાં બ્લિચ કરવાથી ત્વચા જાણે કાળાશ પડતી પડી જવાની સ્થા સાથે સ્કિન પર ખૂબ બળતરા થાય છે. જેથી બ્લિચ કરવાનું ટાળો જો તમને સ્કિનની સમસ્યા હોય તો તમે ફેસપેક લગાવી શકો છો.
શિયાળામાં બ્લિચ કર્યા બાદ ત્વાચા પર ખંજવાળ અનુભવો છો તો તરત તમારે એલોવેરા જેલ વડે 5 મિનિટ હળવા હાથે મસાજ કરવાનું રહેશે આમ કરવાથી ખંજવાળ દૂર થશે અને લાલા ચાઠા પરણ પડશે નહી
આ સાથે જ શિયાળામાં બ્લિચ કર્યા બાદ ત્વચા પર લાલા ચાઠા અથવા તો ખંજવાળ આવવી અથવા તો જો કોઈ પણ સાઈડ ઈફેક્ટ થાય છે તો તમારે તરત જ લીમડાના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દેવાની છે આમ કરવાથી ત્વચા સુધરે છે પરંતુ બ્લિચ કરવાનું ટાળું વધુ હિતાવહ છે.